________________
(લેાહીમાં ભળે એવાં તત્ત્વા ) એક દેશથી પણ પરિણુમાવે છે અને સ દેશથી પણ પિરણુમાવે છે. જ્યારે પાચનક્રિયા કરનારાં જઠર, કાળજું, આંતરડા આદિ અંગેામાંના કોઈ પણ અગા કોઈ રાગને કારણે કામ કરી શકતાં નથી, ત્યારે ગૃહીત આહારને જીવ એક દેશથી ખલરસભાગ રૂપે પરિણુમાવે છે, પણ જયારે એવું બનતું નથી ત્યારે જીવ ગૃહીત આહારને સ દેશેાથી ખલરસ ભાગરૂપે પરિમાવે છે. ( ૭ ) એજ પ્રમાણે પરિમિત આહાર પુદ્ગલેાને જીવ ાનિષ્ટ પરિણામ રૂપે એક દેશથી પણ અનુભવે છે અને સર્વ દેશેાથી પણ અનુભવે છે. હાથ આદિ અવયવ વિશેષ દ્વારા અનુભવ કરવા તેનું નામ “ એક દેશથી અનુભવ કરવા ”, અને ખાં અવયવેા દ્વારા જે અનુભવ કરાય છે તેનું નામ “ સ દેશથી અનુભવ કરવા ” ગણાય છે. (૮) એજ પ્રમાણે જીવ આહારિત, પરિશુમિત, અને વેતિ આહાર પુદ્ગલાને અપાન આદિરૂપ એક દેશથી અથવા પ્રસ્વેદ આદિ રૂપે સર્વ શરીર દ્વારા છેડે છે (૯).
??
અથવા શબ્દથી લઇને સ્પર્શોન્ત સુધીના પાંચ સૂત્ર તથા “ અવમાલતે ” થી લઈને નિવૃત્તિ ” સુધીના નવ સૂત્ર મળીને ૧૪ સૂત્ર અને છે. આ ૧૪ સૂત્રા વિક્ષિત ( અમુક ) વસ્તુની અપેક્ષાએ સમજવા જોઈએ. આ કથનનું તાપ એવું છે કે–અનેક શબ્દોમાંથી આ જીવ જે કેટલાક શબ્દોને સાંભળે છે, તે ( તેમને સાંભળવાની ) ક્રિયાને દેશરૂપ શ્રવણ કહે છે, અને જ્યારે તે સમસ્ત શબ્દોને સાંભળે છે ત્યારે તેના દ્વારા તેમનું જે શ્રવણ થાય છે તેને સદેશથી થયેલું શ્રવણ કહેવાય છે. એજ પ્રકારનું કથન રૂપાદિકાના વિષયમાં પશુ સમજી લેવું. ॥ ૧૪ ૫
સામાન્ય રૂપે આ શ્રવણાદિકનું કથન અહીં કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર દેવેાની પ્રધાનતાની અપેક્ષાએ તેમનું વિશેષ કથન કરે છે.
<
,,
ફોર્િં ટાઢું ” ઈત્યાદિ ૧૪ સૂત્રેા અહીં આપવામાં આવ્યાં છે— એ સ્થાન દ્વારા દેવ શબ્દોને શ્રવણ કરે છે-(૧) એક દેશથી અને (૨) સદેશથી. એટલે કે એક દેશરૂપે પણ દેવ શબ્દને સાંભળે છે અને સદેશરૂપે પણ શબ્દોને સાંભળે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે...શબ્દાદિ વિષયરૂપ વસ્તુની અપેક્ષાએ તે દેવ દેશની અપેક્ષાએ શબ્દોને શ્રવણ કરે છે અને સમસ્ત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૫૨