________________
66
અવધિજ્ઞાન અનેક પ્રકારનું હાય છે. હવે સૂત્રકાર ** आहो ” ઈત્યાદિ સૂત્રેા દ્વારા એ પ્રકટ કરે છે કે-અવધિજ્ઞાનધારી જીવનું અધિજ્ઞાન જે પ્રકા રતું હોય છે અથવા પરમાવિષેથી ધાવર્તી ( ઉતરતી કાટિનું ) અવધિજ્ઞાન જેનું હાય છે એવે જીવ નિયતક્ષેત્ર અને નિયત વિષયને અવધિજ્ઞાન દ્વારા જાણે છે અને દેખે છે. આ પ્રકારના નિયતક્ષેત્ર અને નિયત-વિષયાવધિજ્ઞાની આત્મા કયારેક સમવદ્યુત થઇને અને કયારેક સમહત થયા વિના અધેાલાકને જાણે છે અને દેખે છે. એજ પ્રમાણે તે તિયગ્લાકને, લેકને અને ૧૪ રાજૂપ્રમાણુ કેટલકલ્પ ( સંપૂર્ણ) લેાકને પણ જાણે છે અને દેખે છે. સૂ. ૪ વૈક્રિય સમુદ્ધાતની પછી જ વૈક્રિય શરીર થાય છે. તેથી સુત્રકારે હવે વૈક્રિય શરીરની અપેક્ષાએ અધેાલેાકાદિના જ્ઞાનમાં દ્વિવિધતાનું કથન કરે છે— રોહિઁ કાળેનૢિ ' આ વિષયને અનુલક્ષીને પણ ચાર સૂત્ર આપવામાં આવ્યાં છે. તે ખધાને અથ સ્પષ્ટ છે, પરન્તુ જે વિશેષતા છે તે નીચે પ્રમાણે છે—આત્મા જ્યારે કૃતક્રિય શરીરથી યુક્ત નથી હાતા ત્યારે પણ પેાતાના અવિધજ્ઞાનથી અધેાલેાક આદિને જાણે છે અને દેખે છે. આ રીતે ઇન્દ્રિય પ્રત્યક્ષરૂપ જે અવધિજ્ઞાન છે તેના વિષયમાં આ કથન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર ઇન્દ્રિયજન્ય જે પ્રત્યક્ષજ્ઞાન છે તેને વિષે નીચે પ્રમાણે કહે છે— ઢોર્ફેિ ટાઢુિં ” ઈત્યાદિ પાંચ સૂત્ર અહીં આપવામાં આવ્યાં છે. એ સ્થાનેા દ્વારા આત્મા શખ્તાહિકેને સાંભળે છે, તે એ સ્થાન નીચે પ્રમાણે છે. (૧) દેશરૂપ ( અંશરૂપ) સ્થાન-અને (ર) સર્વરૂપ સ્થાન. શબ્દ એક કાને અથડાય અને એક જ કાને સભળાય તેને દેશરૂપ સ્થાનથી શ્રવણ થયેલું ગણાય છે. મને કાનથી શ્રવણ કરવું તેનું નામ સદેશરૂપ સ્થાનથી શ્રવણુ ગણાય છે, અથવા માત્ર શ્રોત્રેન્દ્રિય દ્વારા જ આત્મા જે શબ્દોને સાંભળે છે, તેને એક દેશરૂપ સ્થાન કહે છે, તથા સભિન્ન શ્રોતાપલબ્ધિની અપેક્ષાએ બધી જ ઇન્દ્રિયાથી આત્મા શખ્વાદિકનું જે શ્રવણ કરે છે તેનું નામ સ દેશરૂપ સ્થાન છે. આ પ્રકારનું કથન ચક્ષુ આદિ ઇન્દ્રિયાના વિષયમાં પશુ સમજવું. તથા જ્યારે જીભના એક ભાગ પક્ષઘાતથી નકામે થઈ જાય છે,
66
,,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૫૦