________________
જે લેકે ક્રિયામાં કારણુતાના સ્વીકાર કરતાં નથી, તેઓ એવી દલીલ કરે છે કે “ ક્રિયા મેાક્ષપ્રાપ્તિમાં સાક્ષાત્ કારણુભૂત હાવાથી અન્ત્યકારણરૂપ છે, તથા જ્ઞાન પરમ્પરા કારણરૂપ હોવાથી અનન્ય કારણરૂપ છે. ” પરંતુ આ રીતે અન્ત્યને કારણરૂપ ન માનતાં અનન્ત્યને કારણરૂપ માનવુ' તે નિર્મૂળ અને શાસ્ત્રવિરૂદ્ધનું છે, તેથી જ સૂત્રમાં विज्जाए चेव चरणेण चेव " આ કથન દ્વારા ચરણમાં ( ક્રિયામાં ) અન્ત્યકારણુતાના સ્વીકાર થયા છે. આ ક્થ નથી તે વાતનું પ્રતિપાદન થઈ જાય છે કે જ્ઞાનનું ફૂલ જે ક્રિયા છે, તેથી જ્ઞાનમાત્રમાં કરણતા છે.
"C
વળી એવુ' જે કહેવામાં આવ્યું છે કે “ મેાધકાળમાં પણ જે જ્ઞેય ( પદાર્થ ) ના પરિચ્છેદ ( જ્ઞાન ) થાય છે, તેનું કારણુ જ્ઞાન જ છે. તેથી જ્ઞાન જ મેક્ષિપ્રાપ્તિમાં કારણભૂત છે, ક્રિયા કારણભૂત નથી. ” આ વાત પણ બરાબર નથી. કારણ કે જ્ઞેય ( પદ્મા`) ના જે પરિચ્છેદ ( જ્ઞાન ) થાય છે તે સ્વય' જ્ઞાનરૂપ જ હોય છે તથા રાગાદિકાના જે નિગ્રહ થાય છે તે સંયમ રૂપ ક્રિયા સ્વરૂપ જ હાય છે. તે ક્રિયા જ્ઞેયપરિચ્છેદજન્ય હાય છે એવુ અમે માનીએ છીએ. તેથી એ માનવુ' જ જોઇએ કે જ્ઞેયપરિચ્છેદ્યરૂપ જ્ઞાનથી સયમ રૂપ કિયા થાય છે. આ સયમરૂપ ક્રિયા મેાક્ષપ્રાપ્તિમાં કારણરૂપ છે, ત્યારે એવા વિચાર ઉત્પન્ન થાય છે કે શું મેાક્ષ જ્ઞાનના ફલરૂપ છે? કે ક્રિયાના ફલરૂપ છે ? કે તે બન્નેના કુલરૂપ છે ? જો એમ માનવામાં આવે કે મેાક્ષ જ્ઞાનના કુલરૂપ જ છે, તા એ વાત ખરાખર લાગતી નથી કારણ કે માક્ષ ક્રિયાના ફલરૂપ હાય છે. જો તે સયમરૂપ ક્રિયાના ફલરૂપ ન હોય અને માત્ર જ્ઞાનના જ ફૂલરૂપ હોય તે એ વાત પણ સંગત લાગતી નથી, કારણ કે જે મેક્ષ ક્રિયાના પણ ફલરૂપ છે તેને માત્ર જ્ઞાનના જ ફલરૂપ કેવી રીતે માની શકાય ? વળી મેાક્ષ કેવળ ક્રિયાના કુલરૂપ જ છે એ વાત પણ સંગત લાગતી નથી કારણ કે ક્રિયામાત્ર ઉન્મત્ત નીવડી શકે છે. તેથી
ક્રિયાની જેમ
વ્યૂ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૧૪