________________
પ્રત્યાખ્યાન જ્ઞાન ક્રિયા પૂર્વક કરને પર મોક્ષ સાધક હોને કા નિરૂપણ
પ્રત્યાખ્યાન આદિ જ્ઞાનપૂર્વક કરવામાં આવે તે જ મેાક્ષના સાધક અને છે. એજ વાતને પુષ્ટ કરવાને માટે સૂત્રકાર કહે છે કે
કિં ટાળેવિંગળવારે સંન્ને ” ઇત્યાદિ ॥ ૭ !
ટીકા”—એ સ્થાનાથી યુકત અણુગાર જ અનાદિ (આદિ રહિત), અનન્ત, ( સામાન્ય જીવની અપેક્ષાએ અન્ત રહિત ) દીર્ઘકાલિન (સામાન્ય જીવની અપે ક્ષાએ) અથવા લાંબા પથવાળા આ ચાતુરન્તસ’સાર કાન્તારને (૧) વિદ્યા-જ્ઞાન અને (૨) ચરણ-ચારિત્ર વડે એળંગી શકે છે, આ બે સ્થાનની આરાધનાથી જ
સ'સારને તરી શકાય છે.
,,
સાધુ ઘરરહિત હૈાય છે, તેથી તેને અણુગાર કહ્યો છે. સંસારની કઈ પ્રાર'ભાવસ્થા નથી, તેથી તેને અનાદ્વિ કહ્યો છે, “ अवदग्र અવગ એટલે પન્ત. આ પન્તના-અન્તને જેમાં અભાવ છે તેને અનવદગ્ર કહે છે. સામાન્ય જીવની અપેક્ષાએ જ સંસારને અન્તરહિત કહ્યો છે. અદ્ધા' એટલે કાળ, આ સ`સારના કાળ દીર્ઘ (લાંબે ) હોવાથી તેને દીર્થોદ્ધાવાળા (દીર્ઘકાલિન ) કહ્યો છે. અથવા “અહા” ની છાયા ધ્વા” પણ થાય છે. આ રીતેવિચારવામાં આવે તે! જેમાં લાંબે માર્ગ છે તેનું નામ દીર્ઘાઘ્ન (લાંબા માર્ગવાળા ) છે, સસારના માર્ગ પણ એવા જ હાવાથી તેને માટે આ વિશેષણ વપરાયું છે. આ સ‘સારના નરકારૂપ ચાર વિભાગ છે. અન્ત ” એટલે ‘વિભાગ’, જેના ચાર વિભાગ છે એવા સંસારને ચતુરન્ત સ'સાર કહ્યો છે. અહીં એવું ખતાવવામાં આવ્યું છે કે જ્ઞાન અને ચારિત્ર, એ બન્નેની આરાધના દ્વારા જ
((
આ સ`સાર રૂપી કાનનને પાર કરી શકાય છે. એકલા જ્ઞાનની આરાધનાથી અથવા એકલા ચારિત્રની આરાધનાથી એ વાત સંભવી શકતી નથી. બન્ને સ્થાનાના મેળમાં જ એ વાત સ'ભવી શકે છે-અન્નના મેળ જ સ'સાર કાન્તારને તરાવવામાં કારણભૂત બને છે, એમ સમજવું, કારણ કે આ એમાંના પ્રત્યેકમાં પણ ઐહિકકાચના પ્રત્યે પણ કારણતા નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૧૨