________________
ગર્હીક દ્વિત્વ કા નિરૂપણ
ઈત્યાદિ ।। ૫ ।।
" दुबिहा गरिहा पण्णत्ता ગઈ એ પ્રકારની છે. પાપનું પ્રકાશન કરવું તેનું નામ ગાઁ છે. તે ગાઁના સિખિયકા અને પરિણિયેકા નામના એ ભેદ પડે છે. તથા દ્રવ્યંગ અને ભાવગહના ભેદથી પણ તેના બે પ્રકાર પડે છે. મિથ્યાદૃષ્ટિ જીવ દ્વારા જે ગર્યાં કરાય છે તે ગોંને દ્રવ્યગોં કહે છે. તથા ઉપયોગ રહિત સમ્યગૂષ્ટિ જીવ દ્વારા કરાતી ગાઁ પણ દ્રવ્યગાઁ જ છે. આ ગાઁ અપ્રધાન ગર્યું છે, કારણ કે દ્રવ્ય શબ્દ અપ્રધાન અથવાળા છે. કહ્યું પણ છે કે-“ [ન્ને ' ઇત્યાદિ ઉપયોગ યુક્ત સમ્યગ્દષ્ટિ જીવ દ્વારા ગુરુની સમક્ષ જે પેાતાની ગોં થાય છે તેને ભાવગી કહે છે.
""
આ રીતે ગીં ચાર પ્રકારની કહી છે. અથવા ગર્હણીયના ભેદથી તે ગર્હ અનેક પ્રકારની હોઇ શકે છે, પરન્તુ અહીં કરણની અપેક્ષાએ ગાઁ બે પ્રકારની કહી છે. “મળવા વેશે રૂ'' કોઈ સાધુ એવા પણ હાય છે કે જે મનથી ગોં કરે છે. તેના ભાવાર્થ આ પ્રમાણે છે—
ભાવગોંમેં પ્રસન્નચન્દ્રરાજર્ષિ કા દ્રષ્ટાંત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
પ્રસન્નચન્દ્ર રાજર્ષિની જેમ કેાઇ સાધુ મનથી જ ગોં કરે છે, વચનથી કરતા નથી. ભાવગૉની અપેક્ષાએ પ્રસન્નચન્દ્ર રાષિનું દૃષ્ટાન્ત આ પ્રમાણે છે—જ ખૂદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર હતું. ત્યાં સેામચન્દ્ર નામના રાજા રાજ્ય કરતા હતા. તેના પુત્રનું નામ પ્રસન્નચન્દ્ર હતું. પ્રસન્નચન્દ્રને રાજ્ય સોંપીને સેામચન્દ્રે દીક્ષા ગ્રહણ કરી. ત્યારબાદ એક વખત એવું બન્યું કે પ્રસન્નચન્દ્ર રાજાની રાણી તેના ( પ્રસન્નચન્દ્રના ) કેશ આળી રહી હતી, ત્યારે પ્રસન્નચન્દ્રે દર્પણુમાં પેાતાનું મુખ જોવા માંડયું. દર્પણમાં મુખનું પ્રતિષિખ નિરખતા તે રાજાએ પેાતાના મસ્તકપર એક સફેદ વાળ જોયા. સફેદ કેશને દેખતાંની સાથે જ તેનાં મનમાં વૈરાગ્યભાવ ઉત્પન્ન થયા. ઉદાસ થયેલા રાજાને જોઇને રાણીએ પૂછ્યું-“ નાથ ! આપ ઉદાસ કેમ લાગેા !! આપને શેની ચિંતા પજવી રહી છે ? આપને ત્યાં સરસ અશન-પાનની કમીના નથી, તાંબૂલ (પાન) નાં ખીડાં તે આપની સમક્ષ સદા ઉપસ્થિતજ
૧૦૧