________________
અથવા અગ્નિ સળગાવવાવાળાને અનુમેદન-ઉત્તેજન કરે છે, તેને એ નિમિત્તે પાપ થાય છે, અર્થાત્ આ રીતે નિક જીવ હિંસા કરવાથી પાપકના મધ થાય છે, આ અનથ દડ પ્રયિક નામનું બીજું ક્રિયાસ્થાન છે : (૩) દ્વિ‘સાઇડ પ્રત્યયિક ક્રિયાસ્થાન
‘ગાયને તત્ત્વ' ઇત્યાદિ
ટીકા”—ખીજા ક્રિયાસ્થાનનું નિરૂપણ કરીને હવે ત્રીજા હિંસાદડ પ્રત્યયિક નામના ક્રિયાસ્થાનનું નિરૂપણ કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે.-કાઈ પુરૂષ એવું વિચારે કે–આ પ્રાણિએ મને અથવા મારા સંબંધિને ખીજાને અથવા બીજાના સબધીને માર્યાં હતા અથવા આ મારે છે. અથવા મારશે. અને એવું સમજીને કાઈ ત્રસ અથવા સ્થાવર જીવના રવય વધ કરે છે, બીજાની પાંસે તેનેા વધ કરાવે છે, અથવા હિંસા કરવાવાળાને અનુમા દન-સમથન આપે છે, એવુ કરવું તે હિ‘સાદંડ કહેવાય છે, એવું કરવાવાળા પુરૂષને હિં`સા નિમિત્ત પાપકા અંધ થાય છે. આ ત્રીજુ હિંસા પ્રત્યચિક નામનું ક્રિયાસ્થાન કહેવામાં આવેલ છે
ઘણા મનુષ્યા એવા હાય છે કે—જેએ એવું સમજે છે કે-જો આ જીવ જીવતા રહેશે તે કદાચ મને મારી નાખશે. એવું સમજીને તે સ્વયં તેને મારી નાખે છે, અથવા બીજાનાથી મરાવી નાખે છે, અથવા મારવાવાળાને અનુમોદન-ઉત્તેજન આપે છે, એવા પુરૂષાને હિ'સા કારણક પાપકમના બંધ થાય છે. આ પ્રમાણે સૂત્રનેા ભાવ છે. ૫૪.
(૪) અકસ્માત્ દંડ ક્રિયાસ્થાન
‘અહાવરે ૬થે' ઈત્યાદિ
ટીકા ત્રીજો ડિહંસા પ્રત્યયિક દંડ સમાદાન કહેલ છે. હવે આ આયા અકસ્માત્ દ'ડ પ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય છે. કેાઈ મૃગવષની આજીવિક્રાવાળા પુરૂષ કછામાં, તળાવમાં જળાશયમાં, નદીવાળા પ્રવેશમાં, ખાડામાં ગહન જંગલમાં, ગહન દુગમાં, વનમાં, વનવિદ્રુમાં, પર્વત પર, પ તના વિદુર્ગ પર, કહેવાના હેતુ એ છે કે-કેઈપણુ નદી કિનારે અથવા, મહા અરણ્ય વગેરેમાં જઇને ભૃગને મારવા માટે સકલ્પ-નિશ્ચય કરે છે, મૃગવધનું ધ્યાન કરે છે, મૃગને વધ કરવા માટે જ તે આ મૃગ છે’ એવો વિચાર કરીને કોઈ મૃગના વધ કરવા માટે ધનુષ પર ખાણુ ચડાવે છે, અને તેને છેડી દે છે. પરંતુ તે ખણુ લક્ષ્ય પર ન જતાં વચમાં જ તેતર, બતક, ચટક, લાક, કબૂતર, કપિ કે કપિજલને વીધી દે છે, અને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૫૩