________________
ઉપસંહાર
‘માયં આ છાં વવાદુ' ઇત્યાદિ ટીકા —ભગવાન ગૌતમ સ્વામી એ કહયું-હે આયુષ્મન ઉક! જે પુરૂષ શ્રુતચારિત્રને ધારણ કરવાવાળા શ્રમણ અથવા માહનની નિ ંદા કરે છે. તે સાધુઓની સાથે મૈત્રી રાખવાછતાં પણ જ્ઞાનદર્શન અને ચારિત્રને પ્રાપ્ત કરીને પણુ તથા પાપકને ન કરવા માટે યત્નશીલ હેાવા છતાં પણ પેાતાના -પરલોક ના વિનાશ કરે છે પરલેાક સબંધી સુગતિ ના નાશકરે છે, પરંતુ જે પુરૂષ શ્રમણ અથવા માહનની નીદા કરતા નથી. પરંતુ મૈત્રીભાવ રાખે છે, તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર ને પ્રાપ્ત કરીને તથા પાપકમ ને ન કરવામાટે ઉદ્યત થઇ ને પરલાકની વિશુદ્ધિ કરે છે. અર્થાત્ સાધુના સમર્થક પુરૂષ પલેક સંબંધી હિતનુ' દ્વાર ઉઘાડે છે.
શ્રી ગૌતમસ્વામીનું સવાદ નય નિક્ષેપ પુરઃસરતું આ કથન સાંભળીને ઉદક પેઢાલપુત્ર ભગવાન્ શ્રી ગૌતમસ્વામીના આદર કર્યા વિના જે દિશાએથી આવ્યા હતા તે તરફ જવા લાગ્યા, તે સમયે ભગવાન્ શ્રી ગૌતમ સ્વામીએ ઉદક પેઢાલપુત્રને કહયુ` કે હે આયુષ્મન્ ઉદક ! જે પુરૂષ તેવા પ્રકારના શ્રમણુ અથવા માહનની સમીપે સ’સારથી તારવાવાળા એક પણ પરિણામે હિતકર સુવચન સાંભળીને અને હૃદયમાં તેને ધારણ કરીને તથા પેાતાની સૂક્ષ્મ બુદ્ધિથી સમ્યકૂ પ્રકારે વિચારીને સર્વોત્તમ કલ્યાણકારી માને પ્રાપ્ત કરે છે, તે પણ એ શ્રમણ-માહનના આદર કરે છે. વિશેષરૂપે આદર કરે છે. તે તેમની વંદના (સ્તુતિ) કરે છે. નમસ્કાર કરે છે. સત્કાર કરે છે. સન્માન કરે છે. તેમને કલ્યાણુ, મગળ, દેવ સ્વરૂપ અને ધૈર્ય’જ્ઞાનરૂપ માનીને તેમની ઉપાસનાકરે છે. કમ 'ધથી થવાવાળી સઘળી આધીવ્યાધી અને ઉપાધીથી રહિત હાવાથી મેાક્ષને કલ્પ કહે છે. કલ્પ અર્થાત્ મેક્ષને જે પ્રાપ્ત કરે છે. તે કલ્યાણુ કહેવાય છે. હું. અર્થાત્ સ ́સાર સંબધી મધનને ગાળી દે. અર્થાત્ મારા પણાના નાશ કરે તે મગળ કહેવાય છે. ધૈવતને અથ ધમ એ પ્રમાણે છે. ચિતિ અથવા ચૈત્ય સમ્યક્ જ્ઞાનને કહે છે,
ગૌતમસ્વામીના આ પ્રવચનને સાંભળીને ઉક પેઢાલપુત્રે ભગવાન ગૌતમસ્વામીને આ પ્રમાણે કહયું. હું ભગવત્ આપે કહેલ આ પદો વચને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૨૩૮