________________
ટીકાર્થ– લવને અર્થ ઘાતિયા કર્મ છે. તેનાથી જે દૂર ખસી જાય તે વાવણી ' કહેવાય છે. બાર પ્રકારના તપશ્ચરણમાં જે સદા રત રહે છે. તે શ્રમણ કહેવાય છે. ભગવાન શ્રી મહાવીર આ ગુણેથી શોભાયમાન છે. તેઓ પાત્રને વિચાર કરીને સાધુઓને પાંચ મહાવ્રતને તથા શ્રાવકે માટે પાંચ અણુવ્રતને અને પ્રાણાતિપાત વિગેરે અથવા મિથ્યાત્વ વિગેરે પાંચ આ. વેને સત્તર પ્રકારના સંયમને પૂર્ણશ્રામમાં વિરતિ અર્થાત્ પાપમય કોથી નિવૃત્તિનો ઉપદેશ આપે છે. “ર” શબ્દથી જીવ, અજીવ, પુણ્ય નિજેરા, અને મોક્ષને પણ ઉપદેશ આપે છે.
આદ્રકમુનિ વિશેષમાં શાલકને કહે છે કે-આ પ્રમાણે હું આદ્ધક કહુ છું.
કહેવાને આશય એ છે કે-તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વયં ચારિ. ત્રનું પાલન કરે છે. અને જનસમૂહમાં સાધુઓ માટે પાંચ મહાવ્રતને તથા શ્રાવકો માટે પાંચ અણુવ્રતને અને આસ્રવ, સંવર, વિરતિ, નિર્જરા અને મોક્ષને ઉપદેશ આપે છે. પગાદા
“સીગ સેવા વીરાચં” ઈત્યાદિ
શબ્દાર્થ–ગોશાલક કહે છે.—–હે આદ્રક! “giારિરિદ-પારરારિબ રૂ' જે પુરૂષ એકાતચારી અને “તનરિક્ષળો-તપરિવન તપસ્વી છે. ગve -અમઢ” તે અમારા ધર્મ પ્રમાણે “હીરો-શીતો ઠંડા પાણીનું વીચ-વીષાચમ્' બીજ કાયનું “ગણાય -આધામ્િ ' આધાકમ આહારનું અને “થિથાઓ-ત્રિય” સ્ત્રિનું “રેવા–સેવતાં સેવન કરે છે, તે પણ “પારં- પાપ” પાપ “રામ-નામિતિ’ લાગતું નથી કેળા
અન્વયાર્થ–-શાલક આદ્રકમુનિને કહે છે કે--હે આદ્રક ! જે પુરૂષ એકાન્તચારી અને તપસ્વી છે. તેઓ આપણા ધર્મ પ્રમાણે ઠંડા પાણીનું બીજકાયનું આધાકર્મી આહારનું અને સ્ત્રિનું સેવન કરે તે પણ તેને પાપ લાગતું નથી. Iછા
ટીકાર્ય–ગોશાલકે કહ્યું–તમારું કહેવું છે કે-જે વીતરાગ છે, અને પરહિત માટે સદા પ્રવૃત્ત છે, તેઓને માટે અશોકવૃક્ષ વિગેરે પરિગ્રહ શિષ્ય વિગેરે પરિવાર તથા ધર્મને ઉપદેશ કરે તે દોષનું કારણ નથી. એજ પ્રમાણે અમારા મત પ્રમાણે સચિત્ત પાણીનું સેવન, બીજકાયનું ભક્ષણ, આધાર્મિક આહાર તથા સ્ત્રિોનું સેવન કરવાવાળા પણ એકાન્તચારી અને તપસ્વી પાપના ભાગી થતા નથી.
શાલક આદ્રકને પિતાને મત બતાવતાં કહે છે કે–અહો આદ્રકા અમારો આ સિદ્ધાંત છે કે જે તપસ્વી હોય છે, અને એકાન્તચારી હોય છે,
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૭૨