________________
છે, પ્રમાણભૂત અનુમાન અને આગમથી તેઓનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. કઈ કઈ પુણ્યશાળી જીવ તેને સ્વમમાં પણ દેખે છે. ૨૪
જથિ સિદ્ધી વિદી જા’ ઈત્યાદિ
શબ્દાર્થ –-'દ્ધિી બરિ-નાશિત રિદ્ધિ સિદ્ધી (સઘળા કર્મોના ક્ષયનાશ રૂ૫) નથી. અને “ગતિદ્વી -મસિદ્ધિ યા’ અસિદ્ધિ પણ નથી. “એવં રંજૂર નિવે-નાં સંજ્ઞા નિશા ' આ પ્રમાણેને વિચાર કરે એગ્ય નથી. પરંતુ ગરિ રિદ્ધી અવિઠ્ઠી વર્ગદિત રિદ્ધિસિદ્ધિ ' સિદ્ધિ છે. અને અસિદ્ધિ પણ છે, પd સન્ન નિવેસ-gવં સંજ્ઞા નિવેરાત આ પ્રમાણેને વિચાર કરે જોઈએ. રપ
અન્વયાર્થ–-સિદ્ધિ (સમસ્ત કર્મોનો ક્ષય રૂ૫) નથી અને અસિદ્ધિ પણ નથી, એ વિચાર કરે એગ્ય નથી. પરંતુ સિદ્ધિ છે. અને અસિદ્ધિ પણ છે એ વિચાર કરવું જોઈએ. પાપા
ટીકાઈ-સિદ્ધિ એટલે સમસ્ત કર્મોને ક્ષય થયા પછી અનંત જ્ઞાન, અનંત દર્શન, અને અનંત સુખ રૂપ શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ, તેને મક્ષ પણ કહે છે. સિદ્ધિથી જે ઉલટુ હોય તે અસિદ્ધિ છે અર્થાત્ શુધ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થવી, અને સંસારમાં ભટકવું આ બને નથી. આ પ્રમાણેને વિચાર કરે ન જોઈએ. પરંતુ એ વિચાર કરવો જોઈએ કે સિદ્ધિ પણ છે, અને અસિદ્ધિ પણ છે.
અસિદ્ધિ અર્થાત્ સંસારના સ્વરૂપનું વર્ણન આના પહેલાની ગાથામાં કરવામાં આવેલ છે. સમસ્ત કર્મોના ક્ષય રૂપ સિદ્ધિ પણ સિદ્ધ જ છે. કેઈ પુરૂષ કઈ વખતે સંચિત કરેલ કર્મ સમુદાય ક્ષીણ થઈ જાય છે. કેમકે તે સમુદાય છે. જે જે સમુદાય હોય છે. તેને ક્ષય કયારેને ક્યારે પણ થાય છે જ જેમ ઘટ સમુદાયને ક્ષય, આ વિગેરે અનુમાનથી અને આગમના પ્રમાણેથી અને પુરૂષ દ્વારા સિદ્ધિને માટે પ્રવૃત્તિ કરવાથી સિદ્ધિની સિદ્ધિ થાય છે.
કહેવાનો ભાવ એ છે કે – સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપે સમ્યક્ તપ મેક્ષ માર્ગની સર્વથા કર્મક્ષયની પીડાના ઉપશમથી કમને ક્ષય પ્રત્યક્ષ જોવામાં આવે છે. તેથી એ પણ સમજી શકાય તેમ છે કે—કઈ આત્માના કર્મોને સર્વથા ક્ષય પણ છે. “રોકાવાળચોનિ” ઈત્યાદિ.
જેમ મળ-મેલને નાશ કરવાનું કારણ મળવાથી બાહ્ય--બહારને અને આભ્યન્તર-અંદરને મેલ નાશ પામે છે, એ જ પ્રમાણે રાગ વિગેરે દેને તથા આવરણને પણ કઈ આત્મામાં સર્વથા ક્ષય થઈ જાય છે.
અસિદ્ધિનું સ્વરૂપને સ્પષ્ટ રીતે સિદ્ધ જ છે. અમે બધાએ તેને
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૫૪