________________
' ઇત્યાદિ શબ્દાર્થ
વિત્ત જે એકેન્દ્રિય વિગેરે “-મુદ્રા શુદ્ધ લઘુકાયવાળા ‘પાગ-પ્રાણા પ્રાણી છે, “હુવા-અથવા’ અથવા જે કોઈ કાવા–મદાવાદ હાથી ઘોડા વિગેરે મહાકાય-મોટા શરીરવાળા “વંતિનિત પંચેન્દ્રિય પ્રાણી છે. “સેસિં–તેષામ' તે બન્નેની હિંસાથી “રિસં-સર 1 સમાન જ વેર થાય છે, અથવા “રિસં–શાદરા અસમાન “ રે' વેર થાય છે ‘ત્તિ-રૂતિ’ એ પ્રમાણે “જો વા-નો વા' કહેવું ન જોઈએ. અર્થાત લઘુકાય અને મહાકાય (નાના મોટા પ્રાણીને ઘાત કરવાથી સરખી જ હિંસા થાય છે. એ પ્રમાણે એકાત કથન કરવું ન જોઈએ. અને તેને ઘાત કરવાથી અસમાન હિંસા જ થાય છે, એ પ્રમાણે એકાન્ત વચન પણ બાલવું ન જોઈએ. ગાદા
અન્વયાર્થ–જે એકેન્દ્રિય વિગેરે ક્ષુદ્ર લઘુકાયવાળા પ્રાણી છે. અથવા જે ઘોડા હાથી વિગેરે મહાકાય પંચેન્દ્રિય પ્રાણી છે. એ બનેની હિંસાથી સરખું જ વેશ થાય છે. અથવા અસમાન વેર થાય છે. તેમ કહેવું ન જોઈએ. અર્થાત્ લઘુકાય અને મહાકાય પ્રાણીને ઘાત કરવાથી સરખી જ હિંસા થાય છે. એવું એકાન્ત કથન કહેવું ન જોઈએ અને તેઓને ઘાત કરવાથી અસમાન હિંસા થાય છે તેવું એકાન્ત વચન પણ બોલવું ન જોઈએ. દા
ટીકાર્થ –જે એકેન્દ્રિય દ્વીન્દ્રિય વિગેરે અથવા ઉંદર વિગેરે પંચેન્દ્રિય લઘકાયવાળા અર્થાત્ નાના શરીરવાળા પ્રાણિ છે. અથવા હાથી વિગેરે મહાકાય પ્રાણી છે. આ બંને પ્રકારના પ્રાણિયોની હિંસા કરવાથી સરખું જ વેર અર્થાત્ કર્મબંધ અથવા સરખેજ વિરોધ રૂ૫ વેર થાય છે. કેમકેસઘળા પ્રાણી સરખા પ્રદેશાવાળા છે. તેમ એડ્વાન્ત રૂપે કહેવું તે ગ્ય નથી. અથવા આ લઘુકાય અને મહાકાય બન્ને પ્રકારના જીવોનું હનન કરવાથી એક સરખું જ વેર થતું નથી. કેમકે તેઓની ઇન્દ્રિયોમાં, જ્ઞાનમાં અને કાયના પરિમાણમાં વિસદશ પણું છે. આ પ્રમાણે જીવ પ્રદેશનું સરખાપણું થવા છતાં પણ સમાન વેર થતું નથી. તેમ એકાત કથન પણ ગ્ય નથી.
જે હનન કરવામાં આવનારા જીવેના શરીરનું લઘુપણું–નાનાપણું અથવા મોટાપણો પ્રમાણે કર્મનો બંધ થતે હેત તે કર્મબંધનું સરખાપણું અને અસમાનપણું કહી પણ શકાત, પરંતુ એવું નથી. કર્મબંધને મુખ્ય આધાર અધ્યવસાય છે, તેથી જ તીવ્ર અધ્યવસાયથી નાના છની હિંસા કરવા છતાં મહાન વેર થઈ શકે છે અને મંદભાવથી અથવા ઈચ્છા વગર મટા જીને વાત કરવા છતાં અ૫ વેર થાય છે. તેથી જ વેરના વિષયમાં અને કાન્ત પક્ષજ યુક્તિ સંગત છે. બન્ને પ્રકારના એકાન્ત વચને ઠીક નથી. દા
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૩૬