________________
હાવાથી તથા વિસ્તાર ભયથી એક જ વિષયને વારવાર દરેક પાઠમાં વિસ્તાર પૂર્ણાંક કહેવાની જરૂર રહેતી નથી.
આ જીવામાંથી કાઇ સ્રી પણાથી કોઇ પુરૂષ પણાથી તે કઈ નપુંસક પણાથી ઉત્પન્ન થાય છે. તેઓ જ્યારે નાના હાય છે, ત્યારે માતાનું દૂધ વિગેરે પીત્રે છે. અનુક્રમથી જ્યારે માટા થાય છે, તે વનસ્પતિકાય તથા ત્રસ અને સ્થાવર જીવાના આહાર કરે છે. તેએ પૃથ્વી વિગેરેના શરીરને આહાર કરીને તેને પેાતાના શરીરપણાથી પરિણમાવે છે. આ અનેક પ્રકા રના ચાપગા થલચર પંચેન્દ્રિય તિય ચાના કે જેએ એક ખરીવાળા, એ ખરીવાળા, ગડીપ, અથવા નખવાળા પગેાવાળા હાય છે. તેના શરીર અનેક વણ વિગેરેથી યુક્ત હાય છે.
ચેાપગા પચેન્દ્રિય જીવાના સ્વરૂપનું વર્ણન કરીને સપ વિગેરે ઉ૨:૫સિપ વિગેરેનું સ્વરૂપ બતાવે છે.--આ પછી તીર્થંકરા દ્વારા અનેક પ્રકારના ઉરઃ પરિચપ, થલચર તિય ચ પંચેન્દ્રિયાનુ સ્વરૂપ અને ભેક વિગેરનું થન કરવામાં આવેલ છે. તે આ પ્રમાણે છે.-સર્પ, અજગર, આશાલિક અને મહેારગ (મહાસર્પ) વિગેરેની ઉત્પત્તિ પાતાના ખીજ અને અવકાશ અનુસાર થાય છે. તેમાં પણ ; પુરૂષને પરસ્પરમાં મૈથુન નામના સંયોગ થાય છે. આ પ્રકારને સયોગ થવાથી, કમ દ્વારા પ્રેરિત જીવ યોનિથી ઉત્પન્ન થાય બાકીનું સઘળું કથન પહેલાં કહ્યા પ્રમાણે જ સમજી લેવુ જોઈએ. તેમાં કોઈ ઈંડાને ઉત્પન્ન કરે છે. કોઈ પાત-ખચ્ચુ’-ઉત્પન્ન કરે છે. ઇંડુ ફૂટવાથી કાઈ સ્રી, કૈાઈ પુરૂષ, અને કાઇ નપુસક પણાથી ઉત્પન્ન થાય છે. શુક્રનુ અધિકપણું હાય તેા પુરૂષ અને શૈાણિતનું અધિક પણું હાય તા શ્રી ઉત્પન્ન થાય છે. તથા શુક્ર અને શેણિતનું સરખા પણુ' હાય તેા નપુંસક થાય છે. તેઓના પુરૂષ વિગેરે હાવામાં મુખ્ય અને ખાસ કારણ તે કમ જ છે. શુક્ર, શણિત વિગેરે તે ગૌણુ કારણ છે.
જ્યારે આ સપ વિગેરે જીવા ઇંડામાંથી બહાર આવે છે, અને બાળક હાય છે, ત્યારે વાયુકાયના આહાર કરે છે, અને ક્રમથી મેાટા થાય ત્યારે વનસ્પતિકાય તથા ત્રસ અને સ્થાવર કાયના પાતાની રૂચી અને પ્રાપ્તિ પ્રમાણે આહાર કરતા થકા જીવન યાત્રાના નિર્વાહુ કરે છે. પૃથ્વી વિગેરેના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૧૨