________________
સાધુ ધર્મનું અર્થત ક્ષમા વિગેરે દસ પ્રકારના શ્રમણ ધર્મનું પાલન કરે. અથવા દર્શન, જ્ઞાન, ચારિત્ર તપ રૂપ ધર્મનું પાલન કરે. તેની વૃદ્ધિ કરે હમેશાં એવો પ્રયત્ન કરે કે જ્ઞાનાદિકની પ્રતિદિન વૃદ્ધિ થતી રહે. તે હિંસા વિગેરે પાપકર્મોને ત્યાગ કરે. કોધ, અને માન પામવાની ઈચ્છા પણ ન કરે.૩૫
જે ય ગુઢા ગફળંતા' ઈત્યાદિ શબ્દાર્થ-જે -જે જ જે એ “સંતા-તરતાઃ' ભૂતકાળમાં કુટ્ટદ્ધા રાષભાદિ તીર્થકરે થઈ ગયા છે. જે –વેર' અને જેઓ “જળાશય ગાળતા ભવિષ્યકાળમાં વૃદ્ધા પુદ્ધાઃ પદ્મનાભ વિગેરે તીર્થંકરો થશે તે તેણી એ મુનિને “સંતો-રાત્તિા અહિંસાક્ષી અથવા મક્ષ રૂપી શાન્તિ “દાળં-વતિ કાનમ્' આધાર છે. “જા થા' જેમ મૂચા-મૂતાનૉ પ્રાણિક ચોને આધાર ભૂત “ત-જ્ઞાતી” પૃથ્વી છે. ૩૬
અન્વયાર્થ–-જે જ્ઞાની પુરૂષ ભૂતકાળમાં થઈ ચૂક્યા છે. અને જે જ્ઞાની ભવિષ્યમાં થશે તે બધાને આધાર અહિંસા અર્થત મેક્ષરૂપ શાંતિજ છે. કે જે પ્રમાણે પ્રાણિયેને માટે પૃથ્વી આધાર રૂપ છે. ૩૬
ટીકાર્થ –-આ રીતે ભાવમાગને ઉપદેશ મહાવીર સ્વામીએ જ આપેલ છે, અથવા બીજા કોઈએ પણ કહેલ છે ? શું આ માર્ગના ઉપદેશક ભૂતકાળમાં પણ થયા છે અને ભવિષ્ય કાળમાં પણ થશે ? આ પ્રમાણેની શંકા કરીને સૂત્રકાર ભાવસ્ત્રોતના અનાદિપણાનું પ્રતિપાદન કરે છે.
કાષભ તીર્થકર વિગેરે જે જ્ઞાની એ ભૂતકાળમાં ઉત્પન થઈ ચૂકેલા છે, અને જે પદ્મનાભ વિગેરે તીર્થક ભવિષ્યમાં ઉત્પન્ન થશે અહિયાં અતીત અને અનાગત કાળના ગ્રહણ કરવાથી એ પણ સમજી લેવું કે-વર્તામાનકાળમાં મહાવિદેહ ક્ષેત્રમાં જે સમજૂર આદિ તીર્થ કર વિદ્યમાન છે, તે બધાને આધાર શાન્તી જ છે. અર્થાત્ ષકાયના જીવોની રક્ષા રૂપ અહિંસા જ છે. તે સિવાય જ્ઞાની પણું થઈ જ શકતું નથી. અથવા શાંતિના અર્થી મિક્ષ છે, તેજ સઘળા તીર્થકરને આધાર છે. જેમ ત્રસ અને સ્થાવર જેને આધાર પૃથ્વી છે, મોક્ષની પ્રાપ્તિ ભાવમા વિના સંભવતી નથી. તેથી જ સઘળા તીર્થકરોએ ભાવ માર્ગનું જ કથન અને અનુષ્ઠાન કરેલ છે. ૩૬
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૯૦