________________
અભિપ્રાય એ છે કે જન્માન્ય પુરૂષ-આસાવિ અર્થાત છિદ્રોવાળી નૈકા પર બેસીને સમુદ્રની પાર પહોંચવાની ઈચ્છા રાખે છે, પરંતુ તે પહોંચી શકતો નથી. વચમાં જ ડૂબી જાય છે. અને પ્લશ પામે છે. એ જ પ્રમાણે આ શાક્ય દંડી વિગેરે શ્રમાણે પણ મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે, પરંતુ તેના કારણે રૂપ સમ્યફ જ્ઞાન વિગેરેને પ્રાપ્ત કરતા નથી. અને ઉલટા સંસારના કારણભૂત કર્મોત્સવને જ પ્રાપ્ત કરે છે, તેથી જ સંસારને જ પ્રાપ્ત થાય છે, તેઓ સંસારમાં એક ગર્લાથી બીજા ગર્ભને, એક જન્મથી બીજા જન્મને, અને એક દુખથી બીજા દુઃખને પ્રાપ્ત કરતા થકા ઘટિયંત્રની માફક (રેંટ)ની જેમ અનંત કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે અર્થાત લટકતો રહે છે. ૩૧
“પુષં ૨ વમમાચ’ ઈત્યાદિ
શબ્દાર્થ– “#ાળું વેરૂ- જાફરેન પ્રવેરિä' કાશ્યપગેત્રવાળા ભગવાન મહાવીસ્વામીએ બતાવેલ “ફ જ ધમં બારા-મં જ ધર્મમા” આ જૈન ઘર્મને પ્રાપ્ત કરીને “ઘોર નોવૈ-મદ્દાથો સ્ત્રોત મહાઘોર એવા સંસાર સાગરને “રે તરે પાર કરે તથા મત્તા પરિવર–ગાજત્રાગાર પત્રિને આત્મ રક્ષા માટે સંયમનું પાલન કરે છે૩રા
અન્વયાર્થ-કાશ્યપ શ્રી વર્ધમાન સ્વામી દ્વારા પ્રણીત તથા દુર્ગતિને રોકીને સુગતિ પ્રાપ્ત કરાવવાવાળા આ ધમને ગ્રહણ કરીને અત્યંત ઘર સંસારને પાર કરે. તથા નરક નિગોદ વિગેરેના દુખેથી આત્માનું રક્ષણ કરવા માટે સંયમનું અનુષ્ઠાન કરે. ૩રા
ટીકાઈ--બૌદ્ધ-દંડી વિગેરે શ્રમ અનાર્ય છે, મિથ્યા દૃષ્ટિવાળા છે, અને સંપૂર્ણ કર્યાસ્તવને પ્રાપ્ત થયેલા છે, અને તેના કુલ રૂપે ભવ ભ્રમણ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૮૭