________________
થતું એવા પ્રકારનું કથન પણ “પવને મકમ-gવમ્ તમામ મહાય જનક છે. ૧
અન્વયાર્થ– દવામાં પુણ્ય છે, અથવા નથી? આવા પ્રકારના વાક્યને સાંભળીને સાધુએ “પુણ્ય છે તેમ ન કહેવું. અને “પુણ્ય નથી તેમ કહેવું તે પણ ભયકારી છે. અર્થાત્ અત્યંત અનિષ્ટ કરે છે તેથી તેમ પણ કહેવું ન જોઈએ ૧ણા
ટીકાઈ–ફ ખેદ વિગેરે સાવઘ કર્મમાં પ્રવૃત્ત થયેલ કેઈ ગૃહરથ મુનિને પૂછે કે--મારા દ્વારા કરવામાં આવતા આ કાર્યથી પુણ્ય થશે ? કે પાપ થશે? આવા પ્રકારના વચન અર્થાત્ પ્રશ્ન સાંભળીને “આપને આ કાર્યથી પુણ્ય થશે તેમ કહેવું નહીં. તેમજ પુષ્ય નહીં થાય તેમ પણ કહેવું નહીં આ રીતે બન્ને પ્રકારથી મહાન ભય સમજીને બીજાના દ્વારા કરવામાં આવનારા દેના કારણભૂત સાવધ કર્મના અનુષ્ઠાનનુ અનુમોદન ન કરે !
કહેવાને સાર એ છે કે—કૂ વિગેરે દવામાં પ્રવૃત્ત થયેલ કેઈ પરષ સાધુને પૂછે કે–આ કાર્યમાં પૂણ્ય છે કે પાપ છે? તે સાધુએ “પુણ્ય છે તેમ પણ કહેવું નહીં. અને “પાપ છે, તેમ પણ કહેવું નહીં, કેમ કે વિધાન કરવું અને નિષેધ કરે એ બન્ને મહાન્ ભયના કારણરૂપ છે. ૧છા
રાળયા’ રૂલ્યાંક
શબ્દાર્થ–“રાગટ્ટા-જાનાર્થાય’ અન્નદાન અથવા જલદાન આપવા માટે ને સરથાવરા ના મંતિ- ત્રથાણા: બાળ જે ત્રસ સ્થાવર પ્રાણયે મારવામાં આવે છે. “તેરિ રાવલ ટ્રાસેલાં સંરક્ષણાર્થી એ જીની રક્ષા કરવા માટે “શરથીર - પ્રતિ રૂતિ નો વત્ત' પુણ્ય થાય છે તેમ ન કહેવું. ૧૮
અન્વયાર્થ—અન્નદાન અથવા જળદાન માટે ત્રસ અને સ્થાવર જીવેને ઘાત કરવામાં આવે છે. તેની રક્ષા માટે “પુણ્ય છે તેમ કહેવું ન જોઈએ ૧૮
ટીકાથ-પચન પાચન વિગેરે કિયાએ કરીને અથવા કૂવો ખોદ વિગેરે ક્રિયા કરીને દાનને માટે જે ત્રસ અને સ્થાવર પ્રાણિયાને વાત કરવામાં આવે છે, તેમના રક્ષણ માટે “પુણ્ય છે' તેમ ન કહેવું.
કહેવાને ભાવ એ છે કે--જીતેન્દ્રિય સાધુ “પુણ્ય છે તેમ ન કહે. કારણ કે પુણ્યનું વિધાન કરવાથી ત્રસ અને સ્થાવર જીવોની વિરાધનાના ભાગીદાર બનવું પડે છે. ૧૮
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૭૭.