________________
અન્વયાર્થ-જે આહાર વિગેરે પ્રાણિને આરંભ સમારંભ કરીને અથવા તેમને પીડા પહોંચાડીને તૈયાર કરવામાં આવ્યું હોય અથવા જે આહાર સાધુને ઉદ્દેશીને બનાવેલ હોય એવા અન્નપાણીને સંયમી સાધુએ ગ્રહણ ન કરે છે૧૪મા
ટીકાર્થ--ત્રણે કાળમાં વિદ્યમાન રહેવાના કારણે જીવને ભૂત કહેવામાં આવે છે, તે ભૂતને આરંભ સમારંભ કરીને અર્થાત્ ષકાયના જીની વિરાધના કરીને તથા સાધુને ઉદ્દેશીને જે આહાર વિગેરે બનાવેલ હોય તે આહાર વિગેરેને સંયમવાન સાધુ સ્વીકાર ન કરે. તેમ કરવાથી જ સંયમ માર્ગનું પાલન થાય છે.
કહેવાને આશય એ છે કે–સાધુના માટે છે કાયના જાની વિરા ધના કરીને જે આહાર પણ વિગેરે તૈયાર કરવામાં આવેલ હોય તેને સાધુ ગ્રહણ ન કરે છે૧૪
જૂજ = વિજ્ઞા' ઈત્યાદિ શબ્દાર્થ–-
પૂi 7 વિજ્ઞા-પૂર્ષિ = રેવેત' જે આહાર આધા કમી આહારના એક કણથી પણ યુક્ત હોય તેવા આહારનું સેવન કરવું ન જોઈએ “જુરી કરો ઘર ધમ્મસંયમવતઃ US અમે શુદ્ધ સંયમનું પાલન કરવા વાળા સાધુને એજ ધર્મ છે. “ગંદવિ કામિકા -ચક્ ક્રિશ્ચિત્ત કમિશiા' શુદ્ધ આહારમાં પણ જે અશુદ્ધપણુની આશંકા રહેતી હેય તે “asઘણો સં જ ઘણ-વૈરા તને ઋતે તે આહાર પણ સાધુને ગ્રહણ કરવા ગ્ય નથી. ૧પ
અન્વયાર્થ–સાધુએ પૂતિકર્મ આહારનો અર્થાત્ જે આહારમાં આધાક મિને થોડે અંશ પણ (સિયમાત્ર) મળેલ હોય તેનું સેવન કરવું નહીં આ સંયમવાળી સાધુને ધર્મ છે. આ સિવાય જે આહારમાં શંકા હોય તે આહાર પણ ગ્રહણ કરવા એગ્ય નથી. મનપા
ટીકાથ–આધાર્મિક આહારને એક સીથ (અંશ) પણ જેમાં મળેલ હોય તે પૂતિકર્મ કહેવાય છે. સાધુએ એવો આહાર ગ્રહણ કરે નહીં સંયમીને એજ ધર્મ છે. એજ આચાર છે, અને એજ રીત છે, કે, તેઓ પૂતિ. કર્મનું સેવન કરે નહીં. કદાચ આહાર શુદ્ધ હોય, પરંતુ તેમાં અશુદ્ધ પણની શંકા હોય તે તેને ગ્રહણ કરવું પણ સર્વથા કલ્પતું નથી. આ રીતે શકિત આહારને પણ ગ્રહણ ન કર.
કહેવાને અભિપ્રાય એ છે કે-આધાકમી આહારના એક અંશથી
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૭૫