________________
બધા બાહ્ય-બહારના છે. મારા નિજ સ્વરૂપ નથી. હું આ બધાથી જુદો અને એકલે જ છું.
આવા પ્રકારની એકલા પણની ભાવના કરવી. જે એકલા પણની ભાવના વાળા હોય છે, તેમાં અસંગ પણું-(નિર્મમત્વ ભાવના) અવશ્ય ઉત્પન્ન થઈ જાય છે, આ કથન અસત્ય નથી જ તેને જુઓ. આ એકત્વ ભાવના જ મેક્ષ છે. એજ સત્ય છે. અને એજ ઉત્તમ ભાવસમાધિ છે. અને જે અક્રોધ અને ઉપલક્ષથી નિરભિમાની, નિષ્કપટી અને નિર્લોભી હોય છે. તથા સત્યમાં રત રહે છે. એ જ સર્વ પ્રધાન પુરૂષ છે.
એકત્વની ભાવનાથી જ સર્વોત્કૃષ્ટ મોક્ષ પ્રાપ્ત થાય છે. આ ભાવનાથી ભાવિત થઈને જે કોષ વિગેરે કરતા નથી, અને સત્યમાં તત્પર રહે છે. તથા તપસ્યા કરે છે, એ પુરૂષ જ સર્વશ્રેષ્ઠ છે. ૧૨ા
ડુિ થા” ઈત્યાદિ શબ્દાર્થ—અસ્થિકુ-શ્રીપુ' જે પુરૂષ પ્રિયેની સાથે “આથમેડૂળાનો-મારતોથતા મૈથુનથી નિવૃત્ત બને છે “ પરિnj Sત્રમ-૪ પરિઝાં બળઃ તથા પરિસહ કરતે નથી “દવિઘણુ વિરામુ તા ઉદઘાવ વિશેજુ ત્રા” તથા અનેક પ્રકારના વિષયમાં રાગદ્વેષથી રહિત થઈને જીવોની રક્ષા કરે છે. એ “
વિણચં મિનૂ સમાહિ-નિર્વા મિલ્સ સમાધિકા તે સાધુ સંદેહ વિનાજ સમાધિને પ્રાપ્ત કરે છે. ૧૩
અન્વયાર્થ–જેઓ ત્રણ પ્રકારના મૈથુનથી વિરત હોય છે, જેને પરિગ્રહ કરતા નથી, જેઓ મનેઝ અને અમનેજ્ઞ વિષયમાં રાગદ્વેષ વાળા દેતા નથી અને જેઓ સ્વ-પરના ત્રાતા (રક્ષણ કરવાવાળા) હોય છે. એવા ભિક્ષુ કેજ નિઃશંક રીતે સમાધિને પ્રાપ્ત કરવાવાળા બને છે. ૧૩
ટકાર્થ–દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી મિથુનથી જે પૂર્ણ રૂપે નિવૃત્ત થઈ ચૂકેલ છે, જે દ્વિવેદ કહેતા બે પગવાળા, ચતુષ્પદ કહેતાં ચાર પગવાળા, વિગેરેને પરિગ્રહ કરતા નથી. જે જુદા જુદા પ્રકારના ઉંચ અને નીચ અર્થાત્ મને જ્ઞ અને અમનેઝ શબ્દ વિગેરે ઈન્દ્રિયના વિષયમાં રાગવાળા કે હૈષવાળા હોતા નથી જે ત્રાતા અર્થાત્ સઘળા પ્રાણિયોને અભય આપનારા હોય છે, અથવા વિશેષ પ્રકારને ઉપદેશ આપીને બીજા પાસે અન્ય જીની રક્ષા કરે છે, એ ભિક્ષુ નિયમથી સમાધિ પ્રાપ્ત કરે છે. કહેવાને અભિપ્રાય એ છે કે-મૂળ અને ઉત્તર ગુણોથી સંપન્ન આવા મુનિ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩