________________
જ્ઞાનાદિ મય સમાધિનું નિરૂપણ કરેલ છે. તેથી જ વિચારવાનું અને યતના પરાયણ પુરૂષે જીવ વિરાધના (હિંસા) કરવાવાળા કર્મને ત્યાગ કરીને દિક્ષાને સ્વીકાર કરીને જ્ઞાનાદિ રૂપ મેક્ષ માર્ગમાં પ્રવૃત્તિ યુક્ત થવું જોઈએ. દા “g તુ રમજુરી” ઈત્યાદિ
શબ્દાર્થ–siટૂ-સર્વે જ્ઞાા સાધુ સંપૂર્ણ જગત્ ને “માનુણીસમતાનુબેશ સમભાવ થી જુએ “શરણારિત્ન' કેઈનું પણ “જિય -ઝિયમનિયમ્' પ્રિય અથવા અપ્રિય “જો શકના-નો તૂ' ન કરે છે -
થા” કે પુરૂષ પ્રવ્રજપાને સ્વીકાર કરીને “-” અને “પીળો ઘ gો વિશoળો-વીની પુનર્વિઘom પરીષહ અને ઉપસર્ગથી પીડા થાય ત્યારે દીન બની જાય છે અને તેઓ પછીથી પતિત થઈ જાય છે. “સંપૂવર્ષ જેલ સિરોયાણીસંપૂન ચિર ો%ામી” અને કોઈ પૂજા અને પ્રશંસાના અભિલાષી બની જાય છે.
અન્વયાર્થ– સમસ્ત વ્યસ અને સ્થાવર રૂ૫ જગને સમભાવથી દેખે. કેઈનું પણ પ્રિય અથવા અપ્રિય કરવું નહી, અને નિઃસંગ થઈને વિચરણ કરવું. કઈ કઈ સિંહવૃત્તિથી સંયમ ધારણ કરીને તે પછી પરીષહે અને ઉપસર્ગોથી પરાજીત થઈને દીન બની જાય છે. અર્થાત્ વિષયાભિલાષી બની જાય છે. કઈ કઈ આદર અથવા સત્કાર પ્રશંસાની ઈચ્છાવાળા બની જાય છે. હા
ટેકાર્થ–મુનીએ સંપૂર્ણ જગતને અર્થાત્ ત્રરા અને સ્થાવર જીવેને સમભાવથી જેવા. અર્થાત્ એવું ન વિચારવું કે-થાવર પિતાના સુખ દુઃખને પ્રગટ કરતા નથી, તેથી તેઓને સુખ દુઃખને અનુભવ જ થતું નથી. જેમ ત્રસ જીવે સુખ દુઃખને અનુભવ કરે છે, એ જ પ્રમાણે સ્થાવર અને પણ અનુભવ થાય છે. આ પ્રમાણે ત્રસ અને સ્થાવર જીવને સમભાવથી જેનારા મુનિએ કોઈ પણ જીવનું પ્રિય અપ્રિય-હિત–અહિત કરવું નહીં કહ્યું પણ છે કે-મુનિને કોઈ પણ જીવ પ્રિય હોતા નથી તેમજ કઈ અપ્રિય હોતા નથી.
મુનિને કયાંઈ કઈ જીવ પ્રિય હેતા નથી અને કેઈ જીવ અપ્રિય હતા નથી. તેઓ સમદષ્ટિ ધારણ કરીને સમભાવથી વિચરણ કરે. આ પ્રમાણે કરવા વાળા મુનીજ સંપૂર્ણ ભાવસમાધિથી યુક્ત હોય છે. કઈ કઈ એવા પણ હોય છે, જે ભાવસમાધિને આશ્રય લે છે. મેક્ષ માગમાં પ્રવૃત્ત થાય છે. દીક્ષા ધારણ કરે છે, પરંતુ જ્યારે પરીષહ અને ઉપસર્ગથી પીડિત થાય છે, ત્યારે દીન બની જાય છે, અર્થાત્ વિષાદ પ્રાપ્ત કરે છે, કઈ કઈ વિય
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૪૬