________________
ધારણ ન કરવા, મેધાવી પુરૂષે આ તથ્યને જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે છે
ટીકાર્થ–સાધુ ગૃહસ્થની થાળી વગેરે પાત્રમાં અન્ન અને જળને કોઈ પણ કાળે અને કોઈ પણ અવસ્થામાં ભેગવે નહીં, અર્થાત્ અન્ન અથવા પાણી ગ્રહસ્થના પાત્રમાં રાખીને ખાય પીવે નહી કેમકે-ગૃહસ્થના ભેજનપાત્ર સચિત્ત જળથી ઘેરાયેલ હોય છે, તેથી તે હિંસા વગેરે દેશે વાળું કહેવાય છે, ઉપલક્ષણથી ગૃહસ્થના પાત્રમાં પાણી ઠંડુ કરવું નહીં. તેમજ ગૃહસ્થના પાત્રમાં વસ્ત્ર પણ જોવા નહી. તથા તાવ આદિ અવસ્થામાં ગૃહસ્થના પાત્રમાં ઔષધનું સેવન કરવું નહીં. આ શિવાય ચાહે તે મુનિ નિર્વસ્ત્ર-વઅવિનાના હોય તે પણ ગૃહસ્થના વસ્ત્રો ધારણ ન કરે. આ ગૃહસ્થને વસ્ત્ર, પાત્ર વિગેરેને ઉપયોગ સંસારનું કારણ છે. મેધાવી પુરૂષ આ તથ્યને સમજે તથા પરિણાથી સમજીને પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કરે મારા “વાસંતી વર્જિ ચ” ઈત્યાદિ શબ્દાર્થ-બાલ-બાલવી” માં વગેરે આસન વિશેષ તથા “ઉત્તર - શયનને એગ્ય આસનને “હિંતરે બિસિડ્યું જાનતેરે નિષડ્યાં રે ગૃહસ્થના ઘરમાં બેસવું “સંપુરઝળં-સંગ્રામ ગૃહસ્થના ઘેર જઈને તેના કુશળ સમાચાર પૂછવા “લા વા-મvi વા' તથા પિતાની પૂર્વ ક્રિયાનું સ્મરણ નંતા આ બધાને “વિ—વિદ્વાન” વિદ્વાન સાધુ “પરિઝોના-રિકાનીચા - રિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે ૨૧.
અન્વયાર્થ—આનંદી (એક પ્રકારનું ખુર્સિ જેવું આસન) અને પર્યકપલંગનું સેવન કરવું તથા ગૃહસ્થના ઘરમાં બેસવાથી સંયમની વિરાધના થાય છે. ગૃહસ્થની કુશળતા પૂછવી ગૃહસ્થનું શરણ લેવું અથવા પહેલા ભેગવેલ વિષયોનું સ્મરણ કરવું. આ બધાને બુદ્ધિમાને પરિણાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કર પરના
ટીકાર્ય–આનંદી એ એક વિશેષ પ્રકારનું આસન છે. જેને હાલમાં ખુશિ કહેવામાં આવે છે. આ કથન ઉપલક્ષણથી કહેલ છે. આ કથનથી ગૃહસ્થ જે આસને પિતાના ઉપગમાં લેતા હોય તે સઘળા આસનેને નિષેધ સમજ. “ચિં' અર્થાત્ પલંગ કે ખાટલે “ffai” અર્થાત્ ગૃહસ્થના ઘરમાં બેસવું આ બધાને ઉપયોગ કરે તે સંયમની પ્રતિકૂળ છે, તેથી તેને ત્યાગ કર. કહ્યું પણ છે કે-“મી લિ વસે ઈત્યાદિ ખુશિ, પલંગ વિગેરેના છિદ્રો ઉંડા હોય છે, તેમાં રહેલા છે જેઈ શકાતા નથી. તેથી
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૨૦.