________________
ટીકાથ–જેમાં આઠ પદ હેય આ એક પ્રકારનું ધૂત-જુગાર છે, તેને અભ્યાસ કરે અર્થાત ઘત-ક્રીડા કરવી અથવા પહેલાં શિખવાડેલ ઘતકીડાનું અનશીલન કરવું યોગ્ય નથી. જે ધર્મને અનુકૂળ ન હોય, અથવા જેમાં અધર્મનું પ્રધાનપણું હાય, એવા વચનો ન બેલવા જોઈએ. હસ્ત પ્રધાન કમ અથવા કુ ચેષ્ટા કરવી નહીં આ બધું ધૂત ક્રીડા વિગેરે અધર્મના કારણ રૂપ હોવાથી સંસારના કારણરૂપ છે, એ પ્રમાણે જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિ. જ્ઞાથી તેને ત્યાગ કરે કહ્યું પણ છે કે-જૂતાગાસતથા ઇત્યાદિ
છૂતને અભ્યાસ કરે, અધમ પ્રધાન વચન, કલહ અને શુકવાદ આ સઘળું સંસારના કારણ રૂપ છે. ૧૭ “નાદાનો ચ છત્ત’ ' ઇત્યાદિ
શબ્દાર્થ—“grળા ૨–૨વાર’ જેડા પહેરવા “ઝનં–છમ્ છત્રી ધારણ કરવી “રાજિ-arસ્ટિમ્ જુગાર રમ “વાવીરાં-વાઢચાન” મેરના પીછાથી બનાવવામાં આવેલ પંખા વિગેરેથી પવન નાખ તથા “ગામઅન્યોન્ય એક બીજાની “જજિરિયં-શિાં એક બીજાની ક્રિયા “તેંતર તેને વિજ્ઞ-વિદાન વિદ્વાન સાધુ “રિકાળિયા-વિજ્ઞાનીચા જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે ૧૮
અન્યવાર્થ–પગરખા પહેરવા, છત્રી લગાવવી, જુગાર ખેલ, મારના પીછા વિગેરેથી બનાવેલા પંખાને ઉપગ કરે તથા અન્ય અન્ય ક્રિયા કરવી અર્થાત એકને કરવાની ક્રિયા બીજે કરે અને બીજાને કરવાની ક્રિયા પહેલો કરે આ બધાને સમજીને ડાહ્યો પુરૂષ તેને ત્યાગ કરે. ૧૮
ટીકાથ– જાળgrગો ને અર્થ ચામડાથી બનાવેલ પગરખા અર્થાત જેડા એ પ્રમાણે છે, પરંતુ ઉપલક્ષણથી લાકડાની પાદુકા-ચાખડી વિગેરે પણ તેનાથી ગ્રહણ થાય છે. એ જ પ્રમાણે છત્ર, નાલિક (ઘુતક્રીડા) વાળા વિશે રેના બનાવેલ પંખા, પરક્રિયા (પસંબંધી ક્રિયા) તથા અન્ય ક્રિયા અર્થાત ક્રિયાઓને વ્યત્યય–ફેરફાર આ સઘળાને મેધાવી- ડાહ્યો પુરૂષ જ્ઞપરિણાથી અનર્થકારક જાણીને અને પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કરે. કહ્યું પણ છે-પારદ્ધાજં શૂર' ત્યિાદિ પગરખા પહેરવા, ઘૂતક્રિયા કરવી, છત્રી ધારણ કરવી. પંખા ચલાવવા, વિગેરેને ત્યાગ કરીને જ્ઞાની પુરૂષ સંયમનું અનુષ્ઠાન કરે, ૧૫ ૧૮
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩