________________
પરિકુંચન અથર્ માયા કહેવામાં આવે છે, આ પરિકુંચન સઘળા તેની વિરાધના કરવાવાળી છે. ભજનનો અર્થ લભ છે. કેમકે તે આત્માને ભગ્ન કરવાવાળે છે Úડિલ ક્રોધને કહે છે, કેમકે-ક્રોધ આવવાથી આત્મા સત અસતના વિવેક વિનાનો ડિલ જેવો થઈ જાય છે.
ઉછૂય એટલે માન-કેમકે તેના ઉદયથી આત્મા જાત વગેરેના અભિમાનથી ઉચે ચઢિ જાય છે. કષાયના ત્યાગનું બીજું કારણ બતાવતાં શાસ્ત્રકાર કહે છે–આ કર્મ બંધને ઉત્પન કરવા વાળું છે, તેથીજ બુદ્ધિશાળી પુરૂષ તેના સ્વરૂપ, કારણ અને કર્મને જ્ઞ પરિણાથી જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કરી દે. ૧૧૫
ઘોર રઘળે ' ઇત્યાદિ શબ્દાર્થ–“ધોળ-પાવન' હાથ પગ તથા કપડાં વિગેરે દેવા. રચ-રનY' તથા હાથ વિગેરે રંગવા વઘીમં વિરેચનં-તિવર્ષ વિરેજ' બસ્તિ કર્મ કરવું અને વિરેચન “મis-વમનાજ્ઞનમ્” દવા લઈને વમન –ઉલ્ટી કરવી તથા આંખમાં આંજણ લગાવવું વિગેરે સ્ટિગંધું-પઢિમર્થ સંયમને નાશ કરવાવાળા કાર્યોને “વિક વાળચા-વિદ્યાનું પરિઝા નીચાત્ત’ વિદ્વાન પુરૂષ સમજીને તેને ત્યાગ કરે ૧૨
અન્વયાર્ય—હાથ પગ અને વસ્ત્ર વિગેરેને ધવા, રંગવા, ઈનિમા લઈને પેચ લેવો, ઉલટી કરવી, કાજળ લગાવવવું. આ બધાને સંયમના ઘાતક સમને જ્ઞાનિ પુરૂષે તેને ત્યાગ કરવો ૧૨ ટીકા–સુંદર પણ માટે વસ્ત્ર વગેરેનું પ્રક્ષાલન કરવું (ધવું) રંગવુ, ગુદાના માર્ગથી પેટમાં જળ પહોંચાડીને તે જળની સાથે મળ બહાર કહાછે અર્થાત બસ્તિકર્મ કરવું. વૈદ્યક પ્રમાણે હરડે વિગેરેનું ચૂર્ણ ખાઈને જુલાબ લે, ઉટી કરવી અર્થાત્ આંગળી વગેરે મોંમાં રાખીને ભુક્ત આહાર મૂખથી બહાર કહાડ આંખમાં આંજ આંજવું. આ સઘળા કાર્યોને સંયમના વિઘાતક સમજીને તેને ત્યાગ કરે જેઇએ.
કહેવાને હેતુ એ છે કે–વસ્ત્ર વગેરેને ધોવા, રંગવા બસ્તી કર્મ કરવું વિરેચન, વમન, અને અંજન લગાડવું. આ બધાને સંયમના વિઘાતક સમ છને મુનિએ તેનું સેવન કરવું નહીં અર્થાત્ તેને ત્યાગ કરી દે. ૧રા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૪