________________
આવે છે. અપત્ય (પુત્ર) સમાન ખીજે કાઈના પર સ્નેહ નથી, એવા નિયમ છે તેથીજ અહિયાં પુત્રનું જ ગ્રહણ કરેલ છે કેમકે પુત્રના ત્યાગ કરવા તે ઘણું જ કઠણુ છે એજ પ્રમાણે જ્ઞાતિજના અને માહ્ય તથા આભ્યન્તર પરિગ્રહના પણ ત્યાગ કરવા જો કે પહેલાં કહેલ વિન્ત શબ્દથી પરિગ્રહનુ પણ ગ્રહણ થઈ જાય છે. તે પણ સાધુએ સપૂર્ણ પરિગ્રહના ત્યાગ કરવા Rઈએ. તેથી ક્રીથી પરિગ્રહ એ પદનું ગ્રહણ કરેલ છે. આ બધાના ત્યાગની સાથે જ અન્તક અર્થાત્ વિનાશ કારી અથવા આત્મામાં વિદ્યમાન (રહેલા) શાક અને સંતાપના પણ ત્યાગ કરવે, અથવા અનન્તક અર્થાત્ મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ, કષાય, અને ચેગરૂપ આસવ દ્વારાના ત્યાગ કરવા, અને ધન, ધાન્ય, પુત્ર, કલત્ર (સ્ત્રી) વિગેરે તથા યશ કીર્તિ વિગેરે કાઈ પણ વસ્તુની અપેક્ષા ન રાખતાં પૂ રૂપથી સચમના અનુષ્ઠાનમાં તત્પર રહેવું જોઈએ. કહ્યું પણ છે કે-હિયા અવચરવતા'મોને અવચરવુંતા' ઇત્યાદિ
જેએ પરપદાની અપેક્ષા રાખે છે. તેઓ છેતરાય છે. અને જેએ સર્વથા અપેક્ષા રહિત હાય છે, તેઓ બધાજ વિશ્નોથી દ્વેિત થઈ જાય છે. તેથી જ સયમના પાલનમાં સાધુએ નિરપેક્ષ થવુ જોઇએ ॥૧॥
જેએ ભાગાની અપેક્ષા રાખે છે, તેએ સ’સાર સાગરમાં ડૂબે છે. તેમજ ભેાગા પ્રત્યે નિરપેક્ષ રહેનારા સ`સાર રૂપી અટવીથી પાર ઉતરી જાય છે. રા ાખા ‘પુઢી ૩’ઈત્યાદિ
શબ્દા —‘પુત્રુથ્વી ર બનળી વાજ્ર તળ રણ લવીયના-શ્રી બાપોન્નિર્વાચુસ્તુળ વૃક્ષસીના' પૃથ્વી, અગ્નિ, વાયુ. તૃત્યુ, વૃક્ષ અને બી ‘અંઢયા પેચ કરાયુજંતુના: જોઇના:, નાચુલા:' અંડજ, પાતજ અને જરાયુજ ક્ષ જ્ઞેયલદિમયાનસંઘેોન્દ્રિ:' રસજ, સ્વેટ્ઠજ, અને ઉભુંજ (આ તમામ જીવ છે.) પ્રા
અન્વયા — પૃથ્વીકાયિક, અકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક તૃણુ, વૃક્ષ, ખીજ, અંડજ, પાતજ જરાયુજ, રસજ, સ`સ્વેદન અને ઉદ્ભભિજ આ બધા જીવે છે, યતનાપૂર્વક તેઓનું રક્ષણ કરવું જોઈએ. ૮ાા
ટીકા — સ’સારથી પ્રત્રજીત અને યતનાવાન્મુતિ અહિંસા વિગેરે વ્રતામાં પ્રમાદ કરતા નથી, હું'સા એ શું છે ? અને કૈાની હિંસા થાય છે? આ પ્રશ્નોના ઉત્તર આપતા કહે છે કે-સૂક્ષ્મ, ખાદર, પર્યાપ્તક વિગેરે ભેદ પ્રભેદવાળા પૃથ્વીકાયિક જીવા છે, આજ પ્રકારના ભેદોવાળા અાયિક તેજ સાયિક અને વાયુ કાયિકા પણ હાય છે, વનસ્પતિ કાયિકાને સક્ષેપથી
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૧૧