________________
ત્યાગ કરે. કદાચ કોઈ વિષયમાં સંશય ઉત્પન થાય તો ગુરૂની આજ્ઞાથી તે સંશયને દૂર કરે. દા
ગુરૂકુળમાં નિવાસ કરવાવાળા સાધુની ક્યાંક ખલન થઈ ન જાય અને બીજે કઈ સાધુ તેને સદુપદેશ આપે તે તેને પિતાનું અપમાન ન સમઝે, તે ભાવ અહિયાં બતાવતાં કહે છે-- ૩er” ઈત્યાદિ.
શબ્દાર્થ– ળ-રે’ પિતાનાથી નાની ઉમરવાળા દ્વારા અથવા કુળ-વૃદ્ધન’ મોટી ઉમરવાળા દ્વારા “રૂળિuniવિ-રત્નાધિરેનાપિ' દીક્ષા પર્યા યથી પિતાનાથી મોટી ઉમરવાળા દ્વારા અથવા “સમજવણ-સમવથતા’ દીક્ષા પર્યાયથી અથવા તે શાસ્ત્રાભ્યાસથી અથવા ઉમરથી બરોબરીયા દ્વારા “ગgસારા ૩-ગનાસિત્તરd કઈ પ્રમાદ થાય ત્યારે પ્રતિબંધિત કરવા છતાં “નમંત-સભ્યતા સારી રીતે “રિત-રિત સંયમના પરિપાલનમાં સ્થિરતા રૂપ “ઝામિનર-નામિત્ત તેના ઉપદેશને રવીકારતા નથી. અને વારંવાર પ્રમાદ કરતો રહે ત્યારે “-” ને પ્રમાદ કરવાવાળા સાધુ “ળિકાંતાવિ-નીચમાર ઘર સંસાર સમુદ્રમાં લઈ જવાવાળો થાય છે. પાણ---- રા’ સંસાર સાગરથી પાર કરવાવાળા થતું નથી. પાછા
અન્વયાર્થ-ડહર અર્થાત્ ઉમરમાં પિતાનાથી નાની ઉમરવાળા બાલ સાધુથી અથવા વયેવૃદ્ધ સાધુથી તથા દીક્ષા પર્યાયમાં પિતાનાથી મોટા સાધુ પાસેથી અથવા દીક્ષા પર્યાય શ્રત અથવા વયમાં પિતાની બરોબર એવા સાધુ દ્વારા પ્રમાદ, ખલનાચરણના સંબંધમાં સમજાવવામાં આવેથી જે સાધુ કેધાદિને વશ બનીને સંયમનું પરિપાલન કરતા નથી અને ફરીથી પ્રમાદ,
wલન અને ભૂલ કરતા જ રહે આ પ્રમાદ કરવાવાળે સાધુ આ સંસાર રૂપી સમુદ્રના પ્રવાહમાં વહેતે થકો સંસારસાગરની પાર જઈ શકતું નથી. છા
ટીકાર્યું–પિતાનાથી નાની ઉંમરવાળા દ્વારા અથવા વયેવૃદ્ધ દ્વારા રત્નાધિક અર્થાત્ દીક્ષા પર્યાયમાં વૃદ્ધ એવાથી અથવા વય દીક્ષા પર્યાય અથવા શ્રતમાં બરાબર-સરખા એવા દ્વારા “તમારા જેવાને આવી રીતનું પ્રમાદનું આચરણ કરવું એગ્ય નથી આવી રીતે પ્રમાદના આચરણના સંબંધમાં અનુ. શાસિત થવા છતાં પણ જે સારી રીતે સ્થિરતાની સાથે તેને સ્વીકાર કરતા નથી. તે સંસારના પ્રમાદમાં જ વહેતે રહે છે. તે સંસારસાગરની પાર પહોંચી શક્તો નથી.
કહેવાનું તાત્પર્ય એ છે કે કદાચ પ્રમાદને કારણે અલન થઈ જાય અને બીજા કોઈ નાના, મેટા કે સરખી ઉમરના સાધુ પ્રમાદનું પરિમાર્જન -નિવારણ કરવા માટે ઉપદેશ આપે તે જે સાધુ તેનું પાલન કરતા નથી.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૧૫૬