________________
પ્રમાન કરીને તથા યતના પૂર્ણાંક શરીરનું સાચન, પ્રસારણ અને ઉપવે. થન કરતા થકા સાધુ–સમાચારીથી યુક્ત હોય છે. તે ઈર્ષ્યા સમિતિ વિગેરે પાંચ સમિતિયે માં તથા ત્રણ શુક્રિયામાં યથા યાગ્ય પરાક્રમ કરે છે. તેમાં ક્રુન્ય સબંધી વિવેક ઉત્પન્ન થઈ જાય છે. અને તે અલગ અલગ અહિંસા વિગેરેને પ્રકાશિત કરતા થકા ધર્મના ઉપદેશ કરે છે. પા
ટીકા જે વૈરાગ્યવાળા સાધુ ગુરૂકુળમાં રહેવાવાળા હાય છે, તે સ્થાનની દૃષ્ટિથી સુ સાધુના ગુણાથી યુક્ત હાય છે. સુસાધુ ચૈાગ્ય સ્થાનમાં કાચોત્સગ વિગેરે ક્રિયાઓ કરી છે, તે એ સ્થાનનુ સારી રીતે પ્રતિલેખન
કરે છે, અને મેરૂની જેમ નિષ્કપ થઈને તથા શરીરની પ્રત્યે નિસ્પૃહ થઈને કાચાલ્સગ કરે છે. ગુરૂકુળમાં રહેવાવાળા સાધુ પણ એમ જ કરે છે. એજ પ્રમાણે જ્યારે સુવે છે, ત્યારે સસ્તારક (પાથરણા)નુ પ્રતિલેખન પ્રમાન કરીને અને તેજ પ્રમાણે ભૂમિ અને શરીરનું પ્રતિલેખન કરીને ઉચિત સમયે ગુરૂની આજ્ઞા મેળવીને સુવે છે. જ્યારે તે બેસે છે, ત્યારે શરીરને સા ચીને બેસે છે, તથા સ્વાધ્યાય, અયન અને ધ્યાન કરે છે, ત્યારે પણ શરીરને સ’કાચીને બેસે છે. ગુરૂકુળમાં રહેનાર સાધુ પણ આજ પ્રમાણેની સુ સાધુને ચાગ્ય ક્રિયાઓ કરે છે. ઈયોસમિતિ વિગેરે પાંચ સમિતિયામાં, તથા મનેગુપ્તિ વિગેરે ત્રણે ગુપ્તિયામાં તેને કન્યના વિવેક પ્રગટ થઈ જાય છે, ગુરૂકૃપાથી સમિતિગ્રુપ્તિ વિગેરેના સ્વરૂપને જાણકાર બનીને તે ખીજાઓને ઉપદેશ આપતા થકા ચથા રૂપથી તેનું સ્વરૂપ અને ફળ વિગેરંતુ પ્રતિપાદન કરે છે. પા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૧૫૪