________________
એ છે કે–અન્ય શાસ્ત્રકારોએ જે રીતનો માયા પ્રધાન ધર્મ કહેલ છે. તે પ્રમાણે સહજ હિતકર તીર્થકર ભગવાને કહેલ નથી. જીન પ્રાણત ધર્મ દરેક ધર્મો કરતાં ઉત્તમ છે. કહ્યું પણ છે કે-“વધાનં સર્વધર્નાળાં તૈનં જતિ સાર
' ઈતિ સઘળા ધર્મોમાં શ્રેષ્ઠ જીન ધર્મ જયશાલી છે. કેમકે તે ધર્મમાં સઘળા ની દયા કરે એ પ્રમાણે ઉપદેશ આપેલ છે.
ભાવ એ છે કે–જબૂ સ્વામીએ પૂછયું કે હે ગુરૂદેવ ભગવાન તીર્થકરે કેવા પ્રકારના ધર્મને ઉપદેશ આપેલ છે ? જે માટે કરવામાં આવેલ પ્રયત્ન પંડિતવીર્ય કહેવાય છે, આ રીતે પ્રશ્ન કરવામાં આવતાં સુધર્મા-સ્વામીએ ઉત્તર આપે કે હે શિષ્ય? ભગવાન તીર્થકરે અત્યંત સરળ નિષ્કપટ, સર્વ જીવોની રક્ષા કરવા વાળા ધર્મને ઉપદેશ આપેલ છે, તે ધર્મ હું તમને કહું છું તે તમે સાંભળે, સમજે, અને તેમાં કહ્યા પ્રમાણે આચરણ કરે. એના “માના રણત્તિથા વેરા” ઈત્યાદિ શબ્દાર્થ–“નાળા રિચા રેસા-ત્રાહ્મUT: ક્ષત્રિયા થૈયાર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય “વફા ટુ વોર' ચાંડાલ અને એક્કસ ‘શિયા પેસિવ સુરતgષા શિશ ઝુ” એશિક વૈશિક અને શુદ્ર ને વ શામનિસ્પિચા-વાઅનિઃબિતા અને જે આરંભમાં આસક્ત રહેવાવાળા પ્રાણિયે છે, તેઓ દુઃખ રૂપ આઠ પ્રકારના કર્મોને છોડવાવાળા નથી. મારા
અન્વયાર્થ–બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચાંડાલ અથવા બુક્કસ (અવાંતરજાતીવાળા) એશિક (શિકારી અને હસ્તિતાપસ) વૈશિક વેશ ધારણ કરવાવાળા) અને શદ્ર તથા અન્ય જે કઈ આરંભ કરવા વાળા હોય (તેઓ બધા જ વિર વધારનારાઓ છે. પારા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩