________________
જેવી રીતે સેનાની સાંકળ પણ બન્ધનને માટે જ હોય છે, એ જ પ્રમાણે ઉચ્ચકુલીન કામિની પણ કુળને કલંક લગાડવામાં કારણભૂત બને છે, તેમાં સહેજ પણ સદેહ નથી. ૧
જે આ નારી સંસારમાં ન હોત, તે આ સંસારને પાર કરવાનું કઠણ થઈ પડત નહીં. કહ્યું પણ છે કે –“સંસાર તા સુતાર' ઈત્યાદિ
“હે સંસાર! જે તું આ દુસ્તાર નારીઓથી યુક્ત ન હોત, તે તારી આ જે “દુસ્તર” પદવી છે તેનું કોઈ મહત્વ જ ન રહેત !'
આ કથનને ભાવાર્થ એ છે કે સ્ત્રિઓ રૂપ અવરોધને કારણે જ આ સંસાર દુસ્તર છે. જે તે અવરોધનું અસ્તિત્વ જ ન હોત તે સંસારને પાર કરવાનું કાર્ય સરળ બની જાત. પુરુષ ત્યાં સુધી જ સન્માર્ગ પર સ્થિર રહી શકે છે કે જ્યાં સુધી તેને સિની સાથે સંપર્ક થતો નથી. સ્ત્રીના સંપર્કમાં આવતાં જ તે સઘળું ભૂલી જઈને સ્ત્રીમાં આસક્ત થઈ જાય છે, કહ્યું પણ છે કે
“ના રાજાતે ઈત્યાદિ–
પુરુષ ત્યાં સુધી જ સન્માર્ગ પર આરૂઢ રહે છે–ત્યાં સુધી જ ઈન્દ્રિય કાબૂમાં રાખી શકે છે, ત્યાં સુધી જ લજજાશીલ રહે છે અને ત્યાં સુધી જ વિનયનું અવલંબન (આધાર) લે છે કે જ્યાં સુધી ભવાં રૂપી ધનુષને ખેંચીને છેડેલાં, શ્રવણુપથ પર અગ્રેસર થતાં, નીલ પાંખવાળાં, ધૈર્યને નષ્ટ કરનારા એનાં દષ્ટિબાણે તેના હૃદયને ઘાયલ કરતાં નથી.”
આ ગાથા દ્વારા સૂત્રકાર એ વાતનું સમર્થન કરે છે કે સ્ત્રિઓની આસક્તિને ત્યાગ કરવાનું કાર્ય વૈતરણી નદીને પાર કરવા જેવું દુષ્કર છે. ૧૬
શબ્દાર્થ-ડુિં- જે પુરૂષએ “નારીખઉંનોn-નાળાં લંચો સિને સંબંધ “કૂવા-જૂના અને કામશૃંગારને “વિદો ચા-gBત થતા છોડી દીધું છે, “રેસે તે પુરૂષે “ સવ-નિશિવા-પત્ત-સર્વ નિરાછા બધા જ ઉપસર્ગોને દૂર કરીને “પુરમા–પુરમાધિના’ પ્રસન્ન ચિત્ત થઈને રિયા-સ્થિત રહે છે. જેના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨