________________
અસત્ય વચનાને પ્રયાગ કરી છે, અદત્તાદાન (ચાર), મૈથુન અને પરિગ્રહમાં પશુ તમે પ્રવૃત્ત રહેા છે. આ પ્રકારની પાપપ્રવૃત્તિ કરનારા તમે સ યમથી રહિત છે તમે સાધુ જ નથી,
આ કથનના ભાવાર્થ એ છે કે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ રૂપ પાપકર્મોમાં પ્રવૃત્ત રહેનારા આપ સયમથી રહિત છે, અને આપ માત્ર વર્તમાન કાલીન સુખની જ અભિલાષા રાખનારા છે, આપ વૈષયિક સુખની લાલસા વડે પ્રેરાઇને સર્વોત્તમ મેાક્ષસુખના વિનાશ કરી રહ્યા છે. તે કારણે આપ મેક્ષમાર્ગની ખહાર જ પડેલા છે.
પ્રતિવાદીને પ્રશ્ન—અમે પ્રાણાતિપાત આદિનું સેવન કેવી રીતે કરી રહ્યા છીએ ?
ઉત્તર—તમે તમારે માટે ભેજન રાંધેા છે અથવા બીજા પાસે રધાવે છે. આ પ્રકારના સાવદ્ય કર્મો કરવા-કરાવવાથી હિંસા થાય છે વળી આપઆપને સાધુ તરીકે ઓળખાવે છે. છતા પણ ગૃહસ્થના જેવું આચરણુ રાખેા છે, તેથી આપ મૃષાવાદથી થતાં પાપકમના પણ અન્ધક અનેા છે.
જે જીવેાના શરીર વડે આપ ઉપભોગ કરેા છે, તે શરીર તેમના સ્વામીએ આપને ભાગને માટે પ્રદાન કર્યાં હતાં નથી, તેથી આપ અદત્તાદાનનું પણ સેવન કરનારા છે આપ ગાય આદિના મૈથુનની અનુમાદના કરા છે તેથી આપ અબ્રહ્મચના દોષના પણ ભાગીદાર અનેા છે. આપ ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ આદિના પરિગ્રહ પણ રાખેા છે, તેથી આપ પરિગ્રહૅજન્ય પાપકમના પણુ અન્ધક અનેા છે. ૫૮ા
મતાન્તરા (અન્ય મતવાદીએ ના મત)નુ સ્વરૂપ પ્રકટ કરીને સૂત્રકાર તેમાં રહેલા દેશે! પ્રકટ કરે છે-મેને ' ઇત્યાદિ
શબ્દા - થીવસ ચા-સ્ત્રીવર્શ થતા’સ્ત્રીના વશમાં રહેવાવાળા વાસા -માજા:’ અજ્ઞાની ‘જ્ઞિળસાસનમુC-fઊનશાસનવરાઙમુલા:' જેનેન્દ્રના શાસનથી પાંચમુખ–અર્થાત્ વિપરીત ચાલવાવાળા અર્િચા-અનાર્યો:' અનાય અે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૭૭