________________
એવા લેાકા કહે છે કે--‘સર્જનિ સવાનિ સુણેતાનિ' ઇત્યાદિ-
‘સંસારમાં સમસ્ત પ્રાણીએ સુખમાં રત (પ્રવૃત્ત) છે. બધાં દુ:ખથી ગભરાય છે, તેથી એવુ' કહી શકાય કે જે સુખની અભિલાષા રાખતા હાય તેણે સૌને સુખ આપવું જોઈએ. જે ખજાને દુઃખ દે છે તે પાતે જ દુ:ખી થાય છે. ૧૫
સુખ દ્વારા જ સુખની પ્રાપ્તિ થાય છે, આ કથનનું માત્ર વચન દ્વારા જ પ્રતિપાદન કરવામાં આવ્યુ નથી, પણ તર્ક, દલીલેા આદિ દ્વારા પણુ તે તેનું સમર્થન કરે છે–કાય કારણનું અનુસરણ કરે છે. જેવું કારણ હોય છે, તેવું જ કાર્ય થાય છે—કારણથી વિપરીત કા સંભવી શઋતુ નથી. વડના ખીજમાંથી વડતું જ ખીજ ઉત્પન્ન થઈ શકે છે. કાઈ પણ ખીજ વિજાતીય 'કુરની ઉત્પત્તિ કરી શકતુ નથી. એજ પ્રમાણે લૌકિક સુખ વડે જ મેાક્ષનું સુખ પ્રાપ્ત થઈ શકે છે, લેાચ આદિનું દુઃખ સહન કરવાથી મેાક્ષનું સુખ મળી શકતુ ં નથી દુઃખને ભેાગવવાથી તેના કરતાં વિજાતીય મેક્ષના સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેમના આગમેામાં પણ એજ વાતનું સમર્થન કરવામાં આવ્યુ છે કે—‘મનુળ મોચાં મોશા' ઇત્યાદિ——
મનેાજ્ઞ ભાજન કરીને, મનેાજ્ઞ શય્યા અને આસનના ઉપલેગ કરીને અને મનેાજ્ઞ ઘરમાં નિવાસ કરીને મુનિ યાન ધરી શકે છે.’
વળી એવુ' કહ્યું છે કે—‘મૂઠ્ઠીશચ્યા પ્રાતથાય વૈયા: ઈત્યાદિ~~
કોમળ શય્યા, પ્રાતઃકાળે ઉઠતાં જ પૈયનું પાન, મધ્યાહ્ને ભાજન, અપેાર પછી પેયનું પાન, મધ્યરાત્રે દ્રાક્ષ, ખાંડ અને સાકરના ઉપલેાગ અને અન્તે મેાક્ષ! એવું શાકપુત્રે (મુદ્ધે) જોયું છે. તાપય એ છે કે સુખપૂર્વક રહેવાથી જ આખરે માક્ષનુ સુખ પ્રાપ્ત થાય છે. ૧૫
તેઓ આ પ્રકારની ટીàા દ્વારા એવું સિદ્ધ કરવાના પ્રયત્ન કરે છે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૭૧