________________
પર્વ નિમંતળું તું' ઇત્યાદિ–
શબ્દાર્થ—gવં-gવ' પૂર્વોક્ત પ્રકારથી “નિમંત-નિમંત્રણમ્' અનુકૂળ પરીષહરૂપી ભોગ ભેગવવાના માટે આમંત્રણ “તું-દવા’ પામીને “રિયા -જૂરિજીત કામજોગોમાં આસક્ત “રથી, ઉદ્ધા ત્રિપુ પૃદ્ધા ત્રિમાં આસક્તિવાળા અને “મેહૂ-રામૈ કામગોમાં “અશોકવનં-gવના: દત્તચિત્ત પુરૂષ “વોકન્નતાનોમાના સંયમ પાળવાના માટે આચાર્ય વગેરે દ્વારા પ્રેરિત કરવા છતાં પણ ‘નિસ્પૃહમ ઘરે ‘નાતા” પાછા જાય છે. મારા
સૂવાથ–આ પ્રકારે રાજાએ આદિ દ્વારા આમંત્રણ મળવાને કારણે, કાયર સાધુએ મોહગ્રસ્ત થઈને, તથા સ્ત્રીઓ અને કામભાગેમાં આસક્ત થઈને, આચાર્ય આદિ દ્વારા સંયમમાં અવિચલ રહેવાની પ્રેરણા મળવા છતાં પણ સંયમને ત્યાગ કરીને ગુડવાસમાં આવી ગયાના ઘણા દાખલાઓ મોજુદ છે. વરરા
ટીકાર્થ–પૂર્વોક્ત પ્રકારે રાજા, અમાત્ય, બ્રાહ્મણ, ક્ષત્રિ આદિ દ્વારા અનુકૂળ પરીષહે રૂ૫ ભેગ ભેગવવાનું નિમંત્રણ મળવાને કારણે, કેટલાય કાયર સાધુએ સંયમને ત્યાગ કરીને ઘેર પાછાં ફરી ગયાના દાખલાઓ મળી આવે છે. એવા સાધુઓને આચાર્યો દ્વારા સંયમના માર્ગે સ્થિર રહીને આત્મકલ્યાણ સાધવાની પ્રેરણા તે મળતી જ હોય છે, પરંતુ રાજા આદિ પૂક્તિ સંસારી લોકે તેમને કામ પ્રત્યે આકર્ષવા પ્રયત્ન કરતા હોય છે. તે કારણે સ્ત્રીઓમાં તથા કામગોમાં આસક્ત થઈને તે કાયર, ગુરુકર્મા સાધુઓ સંયમને માર્ગ છેડી દઈને સંસારમાં પુનઃ પ્રવેશ કરે છે.
તિ’ આ પદ ઉદ્દેશાની સમાપ્તિનું સૂચક છે. સુધર્મા સ્વામી પિતાના શિને કહે છે-“મેં આપને જે ઉપદેશ આપે છે, તે તીર્થકર દ્વારા પ્રરૂપિત હેવાથી પ્રમાણભૂત છે.' મેરા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૪૧