________________
ટીકાર્ય-પ્રાણાતિપાત વિરમણ આદિ વ્રતોનું જે સમ્યક પ્રકારે પાલન કરે છે, તેને સુવ્રત કહે છે. અહીં સાધુને “સુવત' પદ દ્વારા સંબોધન કરીને રાજા આદિ પૂર્વોક્ત લેકે આ પ્રમાણે કહે છે કે-“હે સુવત! પ્રવજયા અંગીકાર કર્યા બાદ આપે પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રતની જે પ્રકારે આરાધના કરી એ જ પ્રકારે ગૃહવાસમાં રહીને પણ આપ તે તેની આરાધના કર્યા કરજે. તે નિયમનું પાલન કરવા માટે સાધુપર્યાયમાં રહેવાની શી આવશ્યકતા છે! ગ્રહવાસમાં રહીને પણ આપ તે નિયમનું પાલન કરી શકે છે ગૃહવાસને સ્વીકાર કરવાથી તે નિયમ ભંગ થશે, એ ભય રાખીને સંસારના અને ઉપગ કરવાથી વંચિત રહેવાની શી જરૂર છે. ગાથા ૧૮
વળી તેઓ તેને એવું કહે છે કે –“વિ ટૂકમાણસ” ઈત્યાદિ
શબ્દાર્થ –હે મુનિશ્રેષ્ઠ વિનં-વિરમું બહુ લાંબા કાળથી “દૂઝામrH –વિરતઃ સંયમને અનુષ્ઠાનપૂર્વક રામાનું ગ્રામ વિહાર કરતાં કરતાં “સવ- ” આપને “વાળિ-રાનો આ સમયે રોણો–રોષઃ' દોષ “જગો-યુત્તર કેવી રીતે થઈ શકે છે? “જે- ' આ પ્રકારે રીવાર–નીવાળ' ખાના દાણાઓને લાભ દેખાડીને “ફૂવાંવ-કૂદમિય’ સૂકરને જેથી રીતે માણસે ફસાવે છે તેવા પ્રકારે મુનિને નિમંતિંતિ-નિમંત્રશનિત” ભેગ-લેગવાના માટે નિમંત્રિત કરે છે. ૧૯
- સવાર્થ-દીર્ઘ કાળથી આપ સંયમની આરાધના કરી રહ્યા છે, તે હવે આપને કોઈ પણ દેશ સ્પશી શકે તેમ નથી ! જેવી રીતે ચોખાના દાણું પાથરી દઈને શુકરને (સૂવરને) લલચાવવામાં આવે છે, એ જ પ્રમાણે લેકે દ્વારા સાધુને ભેગોમાં આસક્ત કરવા પ્રયત્ન કરાય છે. In૧લા
ટીકાર્થ– તેઓ તેને કહે છે, “હે મુનિશ્રેષ્ઠ ! આપે ચિરકાળ પર્યત
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૩૭