________________
ટીકા-માતા, પિતા આદિ સ્વજના મુનિને આ પ્રમાણે સમજાવે છેહે પ્રિય પુત્ર તું ! એક વાર તા ઘેર પાછા ફર પછી તને ઠીક લાગે તે પાછે કરજે. એક વાર ઘેર આવવામાં તું અસાધુ નહી. બની જાય. શું એક વાર ઘેર આવવાથી સાધુતાનું ખંડન થાય છે ખરુ! જો તને ઘરમાં રહેવાનું ન ગમે, તા તુ અહીં પા! આવી જશે. જો તું ઘરકામ કરવા ન માગતા હોય અને ધર્મની આરાધના કરવા માગતા હોય, તે અમે તને તેમ કરતે કશુ નહી”, અથવા વૃદ્ધાવસ્થામાં કામેચ્છાના પરિત્યાગ કરીને જે તું સયમની આરાધના કરીશ, તે તને કાણુ રાકવાનું છે? વૃદ્ધાવસ્થા જ સંયમની આરાધના કરવા માટેના ચેાગ્ય સમય છે. ત્યારે તું ખુશીથી સયમની આરાધના કરજે. લાકામાં પણ એવી જ માન્યતા પ્રચલિત છે કે વૃદ્ધાવસ્થામાં જ પ્રવજ્યા 'ગીકાર કરવી જોઈએ સયમ સાધનાના આ અવસર નથી, માટે અત્યારે તે તારે ઘેર જ ચાલ્યા આવવુ જોઇએ. જ્યારે અવસર આવે ત્યારે કઈ પણુ પ્રકારના અવરાધ વિના તું અશ્ય સયમની આરાધના કરજે. નાગાથા છા
શબ્દાથ-તાલ-તત' હું પુત્ર ! = ક્રિષિત્રનાં-ચત્ નિષિૠળમ્’જે કંઇક ઋણુ હતુ. ત્રં વિસ་-તવૃત્તિ સર્વમ્' તે પશુ બધું મીત સમીતમ્' અમે વિભાગ કરીને ખરાબર કરી દીધુ' છે ‘વારાફ-યંત્રદ્રાવિ:' વ્યવહારના ચેગ્ય જે દિન-દિમ’ સુત્રક્રિક છે. ‘āવિ-સવિ’ તે પણ ૩-મુખ્યમ્' તને યં-ચમ્' અમે લેાકેા ‘દ્દાદ્દામુ-યાયામ:' આપશુ. જેથી તમારે ઘેર આવવુ. જ ચગ્ય છે, લા
સૂત્રા—હે પુત્ર! હે કુટુંબના આધાર! તારે માથે જે ઋણ (દેવુ) વધી ગયુ હતુ, તે અમે સૌ કુટુંબીઓએ ભાગે પડતું ચુકવી દીધું છે તારા વ્યવહાર ચલાવવા માટે તારે જે સુવણુ, ચાંદી અદિની જરૂર હોય તે અમે તને આપશુ ગાથા ૮।
ટીકાથ—હે કુટુંબના રક્ષક પુત્ર! તારે માથે ઋણને જે બેજો હતા, તે અમે ભરપાઈ કરી દીધા છે. કુટુંબીએએ અદરા દર વહેચણી કરીને તે ઋણ ચુકવી દીધું છે. હવે માથે ઋણના ભાર રહ્યો નથી. જો ઋણુના ભયથી તે સાધુજીવન અગીકાર કર્યુ હાય, તે તે ભય હવે દૂર થઈ ગયેા છે. વળી વ્યવહાર (વેપાર) આદિને માટે તારે જે સુવર્ણ, ચાંદી, ધન આદિની જરૂર હાય, તે અમે તને ઘરમાંથી આપશુ
♦
આ કથનનું તાત્પર્ય એ છે કે ઋણના ભયથી જે તે' ઘર છેડયુ' હાય, તા હવે તે ભય દૂર થઈ ગયા છે. વળી વેપાર આદિને માટે જરૂરી ધન અમે તને આપશું, એટલે તને કાઇ પણ પ્રકારની વ્યવહારિક મુશ્કેલી પણ નહી' પડે. હવે તમારે ઘેર પાછા ફરવામાં શી મુશ્કેલી છે ? માટે હાડા આ સાધુપર્યાય અને ફરી ઘેર ચાલ્યા આવે. ગાથા ટા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૮