________________
હિય, પૂર્વભવમાં પ્રાપ્ત કરેલા સુકતના બળથી આ ભવમાં સુખને અનુભવ કરી રહ્યા હોય તથા વર અર્થાત શત્રુના સૈન્યનું મન કરવામાં સમર્થ હોય પરંતુ મિથ્યાદિષ્ટિવાળા હોય તે તેનું પરાક્રમ અર્થાત તપ, દાન, અધ્યયન વિગેરેમાં કરેલા પ્રયત્ન અશુદ્ધ છે. તે તપ વિગેરે શુભ અનુષ્ઠાન પણ કમ બન્ધના કારણ રૂપજ થાય છે. જેમ કુવેદ્ય દ્વારા કરવામાં આવેલ ચિકિત્સા ઉલટા ફલને આપવા વાળી થાય છે, જો કે તપ વિગેરેનું વિશેષ પ્રકારની નિર્જરા રૂપફલ હોય છે. તો પણ મિથ્યાદષ્ટિવાળાને માટે તેઓ પણ કમ બંધના કારણે રૂપજ હોય છે. કેમ કે તેઓ ભાવનાથી દૂષિત (અર્થાત સત્ વિવેક વિનાના) હોય છે, અથવા નિદાનવાળા હોય છે. જલમાં એકજ પ્રકારના સ્વભાવિક રસ જ સર્વત્ર હોય છે. પરંતુ અલગ અલગ પ્રકારના ભૂ ભાગના સંસર્ગથી તે ક્યાંક મીઠું અને ક્યાંક ખારૂં થઈ જાય છે. એજ રીતે તપ પણ જુદા જુદા સ્થાનેમાં જુદા જુદા પ્રકારનું ફળ આપે છે. એજ કારણ છે કે મિથ્યા દષ્ટિવાળાઓનું પરાક્રમ અર્થાત્ મિથ્યા દૃષ્ટિઓની બધી જ ક્રિયા કર્મબન્ધ રૂ૫ ફળને જ ઉત્પન્ન કરે છે. મારા
બાલવીર્યવાનના પરાક્રમને બતાવીને શાસ્ત્રકાર હવે પંડિત વીર્યવાનના સંબંધમાં કથન કરે છે ને જ કુદ્રા ઈત્યાદિ
શબ્દાર્થ– – ૪” જે લોકો વૃદ્ધા-ઉદ્ધા પદાર્થના સાચા સ્વરૂપને જાણવાવાળા “મહામા-મામાના ઘણજ પૂજનીય “વા-વીરા!' કર્મનું વિદારણ કરવામાં કુશળ “સંપત્તહૃત્તિ-વ્યવનિ તથા સમ્યક દષ્ટિ. વાળા છે, “રેસિં -તેવાં નાનત્તમ” તેઓને ઉદ્યોગ “યુદ્ધ-સુદ્ધ' નિર્મળ “ક્ષરનો મારું સર્વશઃ આજે મવતિ” અને બધી રીતે અફળ અર્થાત કર્મના નાશરૂપ મેક્ષને માટે થાય છે. મારવા
અન્વયાર્થ – જેઓ સ્વયં બુદ્ધ છે. અથવા બુદ્ધિ બધિત છે. મહાભાગ પ્રજનીય છે, વીર અર્થાત્ કર્મના વિદ્યારણમાં સમર્થ છે. અને સમ્યક્ત્વદર્શ પરમાર્થને જાણવાવાળા છે, તેઓનું પરાક્રમ સર્વથા કર્મબંધ રૂ૫ ફળ વિનાનું હોય છે.–અર્થાત નિર્જરાના કારણ રૂપ જ હોય છે. માથા
ટીકાથ-જે મહા પુરૂષો બીજાના ઉપદેશ વિના પોતેજ બેધ પ્રાપ્ત કરીને પરમાર્થને જાણવાવાળા છે, જેમકે તીર્થકર, અથવા જેઓએ બીજા નાનીયો પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરેલ છે, જેમકે ગણધર, વિગેરે તથા જેએ મહાન સત્કાર કરવાને યોગ્ય હોય છે, જે કર્મોને નાશ કરવાવાળા સામÁથી યુક્ત છે, અથવા જ્ઞાન વિગેરે ગુણોથી યુક્ત હોય છે, જે પદાર્થના યથાર્થ (વાસ્તવિક) રવરૂપને જાણે છે, તેઓનું પરાક્રમ અર્થાત્ તપ, અધ્ય.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૩૧૮