________________
પહેલાં કહેલ શ્રત ચરિત્ર રૂપ ધર્મ વશ્ય અર્થાત્ પિતાના આત્માને વશ કરવાવાળા પુરૂષ શ્રેષ્ઠ એવા તીર્થકરને છે. અથવા તે આ જીતેન્દ્રિ યને ધર્મ છે.
કહેવાને ભાવ એ છે કે પ્રાણિયેની હિંસા કરવી નહિં, વિના આપેલ વસ્તુને લેવી નહીં અને કપટવાળું મિથ્યા ભાષણ (અસત્ય)બેલે આ જીનેન્દ્ર દેવે બતાવેલ છેષ્ઠ ધર્મ છે. ૧૯
હામં તુ વાઘાણ' ઈત્યાદિ
શબ્દાર્થ શમં તુ-શનિ-તુ કેઈ જીવને પીડા પહોંચાડવાનું વચાર-વાવા” વાણી દ્વાળા 'માસા વિ-માણાવ' મનથી પણ “પરથg-વાર્થજે ઈચ્છા ન કરે “ઇકો કંકુ-સર્વતઃ સંકૃતા પરંતુ બહાર અને અંદર બને તરફથી ગુપ્ત રહે “સે-રાતઃ' તથા ઈન્દ્રિયાનું દમન કરતે એ સાધુ “માયા–આવા’ સમ્યક્ જ્ઞાન વિગેરે મોક્ષના કારણને “કુલનાસુસમાજૂ ગ્રહણ કરે ૨૦
અન્વયાર્થ– સાધુએ મન અથવા વચનથી પણ અતિક્રમની અર્થાત્ કેઈને પીડા પહોંચાડવાની ઈચ્છા કરવી નહીં તથા મહાવતેના ઉ૯લંઘન કરવાની પણ ઈચ્છા ન કરવી. તેણે પૂર્ણરૂપથી સંવરયુક્ત થઈને, તથા ઇંદ્રિય અને મનનું દમન કરવાવાળા થઈને આદાન–અર્થાત્ મોક્ષના કારણ રૂપ સમ્યફ જ્ઞાન વિગેરેને ગ્રહણ કરવા ૨૦
ટીકાર્થઅતિક્રમ એટલે પ્રાણિયોને પીડા પહોંચાડવી. તથા મહાવ્રતનું ઉલંઘન કરવું અથવા અહંકાર યુક્ત મનથી બીજાઓને તિરસ્કાર કરે. આવા પ્રકારના અતિક્રમ કરવાની મનથી કે વચનથી પણ સાધુએ ઈચ્છા ન કરવી માણાતિપાત વિગેરે અન્યને પીડા પોંચાડનાર કાર્ય મન અથવા વચનથી ન કરવા. જ્યારે મન અને વચનથી પણ અતિક્રમ કરવાનો નિષેધ કરવામાં આવ્યું. તે કાયિક (શરીરથી) અતિક્રમને ત્યાગ તે સ્વતઃ સિદ્ધ થઈ જાય
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૩૧૫