________________
અને તિરસ દિશાઓમાં અગ્નિ પ્રજવલિત રહે છે, એવી નરકમાં પાપી જો ઉત્પન્ન થાય છે. ૧૧
ટીકાર્થ—અસૂર્ય નામના એક નરકને આકાર કુંભિકા જેવું છે. તેમાં સૂર્યને અભાવ છે. જો કે બધા નરકે સૂર્યના પ્રકાશથી રહિત છે, છતાં પણ તે નરકે ઘેર તાપથી યુક્ત છે, કારણ કે સૂર્યના અભાવમાં પણ તે ક્ષેત્રમાં તાપને સદૂભાવ રહે છે. તે ક્ષેત્રને એવો સ્વભાવ (લક્ષણ) જ છે. તે નરક ઘર અંધકારથી યુક્ત છે. વળી તે દસ્તર અને મહાન છે. તેમાં ઊંચે, નીચે અને તિર્ય દિશાઓમાં વ્યવસ્થિત ગોઠવાયેલો અગ્નિ સતત બળને જ રહે છે, પાપી લેકે એવા નરકમાં ઉત્પન્ન થાય છે. ૧૧
શબ્દાર્થ-વંતિ-રિમન જે નરકમાં “હાણ- ચા' ગુફાના આકાર જેવા “swળ-કાને અગ્નિમાં ‘તિ-ગતિવૃત્તી સંતાપ પામેલા તે પોતે કરેલા દુષ્કાને “વિજ્ઞાન-વિજ્ઞાનનું જાણ્યા વિના અને સુત્તવો–જુદત્તબા સંજ્ઞાવિનાને થઈને “શરૂ રહ્યતે” બળતું રહે છે. “ચા - સર્વકાળ જજુ-ળ” દીનતાજનક “Tળવદાળ-પુનમસ્થાન' તથા સંપૂર્ણ રીતે તાપનું સ્થાન “નાઢોવળીચં-ઢોનીત' જે નારક જીવને બળાત્કારથી પ્રાપ્ત થાય છે, તેમજ “નિકુવ-પ્રતિદુaધર્મ અત્યંત દુખ પમાડવું એજ જેને સ્વભાવ છે એવા સ્થાનમાં નારક જી જાય છે. ૧૨ા
સત્રાર્થ –નરકમાં ગયેલાં કઈ કોઈ નારકને ગુફા-એટલે કે ઉષ્ટ્રિકાના આકારના નરકમાં હડસેલી દેવામાં આવે છે. ત્યાં તે અગ્નિમાં પડયો પડયો દારુણ પીડાને અનુભવ કર્યા કરે છે, તેને એ વાતનું ભાન પણ હતું નથી કે પિતે કયા પાપનું ફળ ભેગવી રહ્યો છે. તેની પ્રજ્ઞા લગભગ નષ્ટ થઈ ચુકી હોય છે. નરકની ભૂમિ કારુણિક છે, તાપનું સ્થાન છે અને અપાર દુઃખદ છે. પાપી જી-નરકગતિને વેગ્ય જીવે–એવા નરકમાં ઉત્પન્ન થાય છે. ૧રા
ટીકાથ–નરકમાં ઉત્પન્ન થયેલા નારક જીવને ઉખ્રિકાના આકારની ગુફામાં, પ્રદીપ્ત આગમાં બળજબરીથી બાળવામાં આવે છે. સંજ્ઞાહીન થઈ જવાને કારણે તે પિતાના પાપકર્મને જાણતા નથી. તેને અવધિવિવેક પણ લુપ્ત થઈ જાય છે. આ પ્રકારની સ્થિતિમાં તે અગ્નિજનિત દાહને અનુભવ કર્યા કરે છે. આ રીતે નરકસ્થાન સદા દુઃખનું જ સ્થાન છે. તે સ્થાન અપાર ઉષ્ણતાથી સંતપ્ત જ રહેતું હોય છે, પ્રાણાતિપાત આદિ ઘેર દુકૃત્ય કરનારા જીવો જ ત્યાં ઉત્પન્ન થાય છે. તે સ્થાનમાં ઉત્પન્ન થનાર છે એક ક્ષણ પણ દુખમાંથી મુક્તિ મેળવી શકતા નથી. કહ્યું પણ છે કે-“દિકિમીઠળ મે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૧૬૫