________________
ટીકાથપુત્રને “જાત” પણ કહે છે ગૃહસ્થ પુત્ર પ્રાપ્તિને લગ્નના ફળરૂપ માને છે. લગ્નનું ફળ જે કામગ માનવામાં આવે છે. તે તે ગણફળ છે, પ્રધાન ફળ તે પુત્રપ્રાપ્તિ જ છે. બાળકની તેતડી વાણી સાંભળતા મનુષ્યને જે સુખની પ્રાપ્તિ થાય છે, તે સુખ આગળ જગતનાં સઘળાં સુખે ફીકા લાગે છે. કહ્યું પણ છે કે –“સત્તાનપુરૂં' ઇત્યાદિ–
બાળકે તેતડી બેલીમાં ‘શપનિકા” શબ્દનું ઉચ્ચારણ કર્યું. તે સાંભ ળીને ગદર્શન અને સાંખ્યદર્શનની ગંભીર શબ્દાવલીને હું ભૂલી ગયે માત્ર “શપનિકા” શબ્દ જ મારા મનમાં ગુંજી રહ્યો. તેના
પુત્રસુખ જ એવું સુખ છે કે જેની દરિદ્ર અને પનિક બનેને સમાન રૂપે પ્રાપ્તિ થાય છે. તેને પ્રાપ્ત કરવાને માટે કેઈ અન્ય બાહ્ય સામગ્રીની આવશ્યકતા રહેતી નથી. કહ્યું પણ છે કે--“ તે દર ઈત્યાદિ–
- ધનવાન અને નિર્ધન બનેને માટે આ સ્નેહ (પુ સ્નેહ) સમાનરૂપે સુખદાયી છે. આ સનેહ તે ચન્દન અને ખસની જેમ હૃદયને ઠંડક આપનાર સરમ લેપની ગરજ સારે છે લાલા - જ્યારે લગ્ન જીવનના પ્રધાનફળ સ્વરૂપ પુત્રની પ્રાપ્તિ થાય છે, ત્યારે કોની કેવી દશા થાય છે તેનું હવે વર્ણન કરવામાં આવે છે-ક્યારેક સ્ત્રી પતિને કહે છે-“હું કામમાં ગુંથાયેલી છું. મારું ચિત્ત વ્યાકુળ છે. પુત્રની સંભાળ લેવાની મને ફુરસદ નથી. તે તમે તેની સંભાળ લે. જો તમે તેની સંભાળ લેવા તૈયાર ન છે, તે જાવ તેને અહીથી રસ્તા પર લઈ જઈને મૂકી દો” સ્ત્રી જ્યારે કપાયમાન થઈને આ પ્રકારને આદેશ આપે છે, ત્યારે પતિએ તેના આદેશનું પાલન કરવું જ પડે છે અને ત્યારે જ તે સ્ત્રીને સંતોષ થાય છે. કહ્યું પણ છે કે---“ચવ રોવરે મ ” ઈત્યાદિ--
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૪૪