SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાર્થ– જ્ઞરૂ-રિ જે “કલયા-શિવા” કેશવાળી “થી–હિરા' સ્ત્રી એવી “મા-જવા મારી સાથે મિઝૂ-fમો” હે સાધો ! “ો નિર-નો વિરો' ન રહી શકતા હોય તે “હું–' હું આજ સ્થળે સાન ન જૂનિસં-ફાઇનર સુવિધ્યામિ' હું કેશને પણ લાચ કરીશ. “મg-મવા? મારા વિના અત્તર-અકત્ર' કેઈ બીજા સ્થાન પર “ચરિત્ર રિ-ન રેટ” જા નહિ સત્રાર્થ-હે ભિક્ષો ! સુંદર કેશવાળી મારી સાથે તમે વિચરે. જે તમે મારી સાથે વિચરણ નહીં કરે, તે હું મારા સુંદર વાળીને મારે હાથે જ ખેચી કાઢીશ. માટે મારો ત્યાગ કરીને બીજે વિચરવાને ખ્યાલ જ છોડી દેજે રે ૩ ટીકાઈ–ગ્નિએ તેમના સુંદર વાળને કારણે વધારે સુંદર લાગતી હોય છે તેથી સાધુમાં આસક્ત થયેલી કેઈ સકશી (કેશયુક્ત) સ્ત્રી સાધુને એવી ધમકી પણ આપે છે કે હે મુને ! જે તમે કેશવાળી એવી મારી સાથે નહીં રહો, તો હું અત્યારે ને અત્યારે જ મારા કેશને મારા હાથ વડે જ, તમારી સમક્ષ જ ખેંચી કાઢીશ. જે કેશવાળી હોવાને કારણે મારી સાથે રહેવામાં આપને સંકેચ થતું હોય, તે હું અત્યારે જ તે સંકોચના કારણભૂત કેશને ત્યાગ કરવાને તૈયાર છું. તમે મને છેડીને એક ક્ષણ માટે પણ બીજે ન જશે. એવી મારી નમ્ર પ્રાર્થના છે. હું પણ આ૫ના આદેશનું બરાબર પાલન કરીશ.” આ કથનને ભાવાર્થ એ છે કે કેશથી રહિત એવા આપને જે મારા કેશ, અલંકાર આદિ ગમતાં ન હોય, તે હું પણ તમારી જેમ કેશલુંચન કરીશ, પરંતુ આપ મને છેડીને અન્યત્ર રહેવાને વિચાર પણ ન કરશે. રા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૩૩
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy