________________
વિનાશનું કારણ બને, એ જ પ્રમાણે સ્ત્રીસંપર્ક સાધુના વિનાશનું કારણ બને છે. તેથી આત્મહિત ચાહતા સાધુએ સ્ત્રીના સંપર્કને સર્વથા ત્યાગ કરે જોઈએ. ર૭ા
શબ્દાર્થ–“a-pી કેઈ પણ સાધુ વાં- નું પાપજનક - ક્રમ કમ “કુવંતિ-કૃતિ’ કરે છે. “પુટ્ટા-gre: બીજાઓ દ્વારા પૂછવામાં આવે ત્યારે “garg-gવમાદુ એવું કહે છે. “હું- ' “Hવં રે પિત્તિ-પાઉં રોમીતિ’ પાપ કર્મ કરતો નથી. ઘણા-ઘણા” આ સ્ત્રી “મમમને મારા કarફળીન–શાદિનીતિ બાલ્યાવસ્થાથી જ મારા ખેાળામાં સુવે છે. અર્થાત્ મારી દીકરી જેવી છે. ૨૮
સૂત્રાર્થ કઈ કેઈ સાધુ પાપકર્મનું સેવન કરે છે અને જયારે કોઈ તેના ચારિત્ર વિષે સંદેહ કરે ત્યારે તે એ જવાબ આપે છે કે “હ પાપકર્મનું સેવન કરતો નથી. આ સ્ત્રી તે બાલ્યાવસ્થામાં મારી અંકેશાયિની (ખોળામાં શયન કરનારી) હતી. ૨૮
ટીકર્થ–કોઈ સાધુ કે જે સંસારમાં આસક્ત હોય છે અને અલક અને પરલેક સંબંધી કર્મભયથી જે રહિત છે, તેના દ્વારા પાપકર્મનું સેવન કરવામાં આવે છે, પરંતુ જ્યારે તેના ગુરુ આદિ તે વિષે તેને પૂછે છે ત્યારે તે એ જવાબ આપે છે કે હું પાપકર્મ આચરતે નથી, હું ઊંચા કુળમાં જ છું. મારાથી એવું પાપકર્મ કેવી રીતે કરી શકાય? તમે જે સ્ત્રી સાથેના મારા સંબંધના વિષયમાં સંદેહ સેવો છે, તે સ્ત્રી તે અકેશાયિની છે. એટલે કે બાલ્યાવસ્થામાં તે મારા ખેળામાં ખેલી હતી અને શયન કરતી હતી. તે તે મારી પુત્રી સમાન છે. તે કારણે તે મારી સાથે એ વ્યવહાર રાખે છે. મેં સંસારની અસારતાને જાણી લીધી છે. મારાં પ્રાણનો નાશ થાય તો પણ હું એવું દુષ્કૃત્ય ન કરુ” આ પ્રકારનાં અસત્ય વચનને તે પ્રગ કરે છે. તે ૨૮
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૨૬