________________
પણ ભૂલી ગયા છે. તે પરિવારવિષયક પ્રવૃત્તિઓમાં જ તમે લીન રહે છે અને પરિવારવિષયક ચિંતાએ જ તમને વ્યાકુલ કરતી રહે છે. તેથી તમારે પરિતાપ સહન કરવું પડે છે અને સ્ત્રી આદિ પરિવારની ચિન્તાથી જ તમારું ચિત્ત ઘેરાયેલું રહે છે.
આ પ્રકારને વિચાર કરીને કર્તવ્યપરાયણ સાધુએ મોક્ષપ્રાપ્તિને ચગ્ય અનુષ્ઠાનમાં જ પ્રવૃત્ત રહેવું જોઈએ. તેણે સ્ત્રીઓની સાથે એક જ સ્થાનમાં નિવાસ કરવો જોઈએ નહી-સ્ત્રીને સંપર્ક સેવ નહી. ૧ - હવે સૂત્રકાર સ્ત્રીસંપર્ક દ્વારા ઉત્પન્ન થતા દેષ પ્રકટ કરે છે –
ત૪ વગણ થી ઈત્યાદિ
શબ્દાર્થ–-તમત્ત' એ કારણથી “વિત્તિ તિ -વિજ્ઞિિનવ ઇંટર જિયોને વિષથી ખરડાયેલ કાંટાની જેમ “ના-જ્ઞારવા' જાણીને “ી રાણ-શ્રી વત' ઢિયેના સંસર્ગને સાધુએ ત્યાગ કર “વારીવાવ7 યિોને વશ રહેવાવાળો પુરૂષ “શોર ઢાળ- સાત્તિ’ ગૃહસ્થને ઘેર જઈને એક ધમનું કથન કરે છે. “વિ-શોપિ” તે પણ “ન ળિai -ર વિથ નિગ્રન્થ નથી. ૧૧ાા
સૂત્રાર્થ–આ કારણે સાધુએ વિષથી લિપ્ત કાંટાની જેમ સ્ત્રીને ત્યાગ કરવો જોઈએ. જે સાધુ સ્ત્રીને અધીન થઈ ને એકલે કે ઘરમાં પ્રવેશ કરીને તે ઘરમાં એકલી રહેતી સ્ત્રી પાસે જઈને ધર્મને ઉપદેશ આપે છે, તે સાધુને નિગ્રંથ કહી શકાય નહીં. ૧૧
ટીકાર્થ-સ્ત્રિઓને સંસર્ગ અનર્થનું મૂળ ગણાય છે, તે કારણે સાધુએ સ્ત્રિઓથી દૂર જ રહેવું જોઈએ તેણે તેમની સાથે નિવાસ પણ કરે નહીં અને વાર્તાલાપ પણ કરવો નહીં. સાધુએ સ્ત્રીને વિશ્વલિત કાંટા સમાન ગણવી જોઈએ. જેવી રીતે વિષલિત કાંટે શરીરમાં ભોંકાય, તે અનર્થ ઉત્પન્ન કરે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૧૦૫