________________
સ્ત્રી પરીષહ કા નિરૂપણ
ચેાથા અધ્યયનના પહેલા ઉદ્દેશાના પ્રારભ
ત્રીજુ' અધ્યયન પૂરૂ થયું. હવે ચાથા અધ્યયનના પ્રાર’ભ કરતાં સૂત્રકાર ત્રીજા અધ્યયનને ચાથા અધ્યયન સાથેના સ’મધ પ્રકટ કરે છે-ત્રીજા અધ્યયનમાં ઉપસર્ગાનું નિરૂપણ કરવામાં આવ્યુ છે. ઉપસગે]ના અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસરૂપ જે બે પ્રકારા કહ્યા છે, તેમાંના અનુકૂળ ઉપસર્ગી સામાન્યતઃ દુસ્સહ હાય છે. તેમાં પણ સ્ત્રી-સબંધી અનુકૂળ ઉપસગે' તે ખૂબ જ દુસહ છે. તેથી સ્રીપરીષહેાનુ સ્વરૂપ અને તેમને જીતવાનું મહત્ત્વ અતાવવા માટે આ ચતુર્થ અધ્યયનની શરૂઆત કરવામાં આવે છે. પૂર્વ અધ્યયન સાથે આ પ્રકારના સબધ ધરાવતા આ ચેાથા અધ્યયનનુ' પહેલુ' સૂત્ર આ પ્રમાણે છે— ને મારે વ' ઈત્યાદિ
શબ્દા લે-વે' જે પુરૂષ ‘માર્ં વિચર ન-માતમાં વિસરે રૢ માતાપિતાના પુત્રંસંગોñ-પૂર્વસંચોળમ્' પૂ'સચેગને તથા સાસરા વિગેરેના પર સચાગને વિત્ત્વજ્ઞા-વિત્રાચ' છેડીને ‘ગારતમેજુળો-આતમૈથુનઃ' તથા મૈથુન ના ત્યાગ કરીને ો બ્રા-કઃ સતિ' એટલેા જ જ્ઞાનદર્શન અને ચારિત્ર શ્રી યુક્ત રહીને ‘વિત્તિયુ-નિવિસેષુ' સ્ત્રી પશુ અને નપુંસક રહિત સ્થાનમાં રપ્લિાનિ-રવિયામિ' વિચરીશ. ॥૧॥
'
સૂત્રાર્થે—જે પુરુષ એવા સ‘૫ કરે છે કે હું માતા-પિતા વિગેરેના સ’પૂ પૂર્વસ'ચાગેાના ત્યાગ કરીને, મૈથુનસેવનમાંથી નિવૃત્ત થઈને, જ્ઞાનદન અને ચારિત્રથી યુક્ત થઈને, સ્ત્રી, પશુ અને પંડક (નપુ‘સક)થી રહિત સ્થાનમાં એકલા રહીને સ’યમનુ પાલન કરીશ, તે પુરુષ જ સયમની આરાધના કરી શકે છે. ૧ ટીકાર્ય—જે કાઈ પુરુષ એવી પ્રતિજ્ઞા કરે છે કે હું માતા-પિતા આદિના સ'ગરૂપ પૂર્વસ'ચાગના તથા પત્ની, સાસુ, સસરાના સગરૂપૠપરસ’ચૈત્રના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૯૪