________________
પાસે પણ ધનાદિ પરિગ્રહ કરાવવા નહીં' તથા અનંપિપળિĚ શિતન સમનુનાભિન્ના' ધનાદિના પરિગ્રહ કરનારા ખીજા કોઈ પણ માણસનું અનુમાઢન પણ કરવુ' નહી. અર્થાત્ નિન્થ મુનિએ વક્ષ્યમાણુ રીતે આવી પ્રતિજ્ઞા કરવી જોઇએ કે-ટુ' પેતે ધન ધાન્યાદિ પરિગ્રહને ગ્રહણ કરીશ નહીં'. અને ખીજા કોઈ પણ દ્વારા ધન ધાન્યાદિ પરિગ્રહને ગ્રહણ કરાવીશ નહીં, તથા ધન ધાન્યાદિ પરિગ્રહને ગ્રહણ કરવાવાળા બીજાને ઉત્તેજન પશુ આપીશ નહીં. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને હૃદયમાં વિચાર કરવા. નાવ વોસિરામિ’ અને યાવત્ ત્રિવિધ અર્થાત્ ઉપરોક્ત રીતે કરણ કારણુ તથા અનુમાદનનુ ત્રિવિધ ચેગથી અર્થાત્ મન વચન અને કાયાથી કે ભગવાન્ એ સવ'વિધ પરિગ્રહથી પ્રતિક્રમણ કરૂ છુ' અર્થાત્ ધન ધાન્યાદિ સર્વવિધ પરિગ્રહથી પ્રથક્ થાઉ' છું'. અર્થાત આત્માની સાક્ષીપણામાં પરિગ્રહ ગ્રહણની નિંદા કરૂ છું તથા ગુરૂજન આચાય વિગેરેની સાક્ષીપણામાં ધનધાન્યાદિ પરિગ્રહ ગ્રહણની નિંદા કરૂ છુ. અને ખાત્માને પરિગ્રઠુ ગ્રહણથી વ્યુત્કૃષ્ટ કરૂ છું અર્થાત્ સથાજ ધનધાન્યાદિ પરિગ્રહ ગ્રહણથી આત્માને પૃથક્ કરૂ છું. આ પ્રમાણે ગૌતમાદિ ગણધરાએ વીતરાગ ભગવાન્ શ્રીમહાવીર સ્વામીની પાસે ઉક્ત પાંચમા મહાવ્રતના પચ્ચખ્ખાન લીધા. હવે આ સવિધ ધનધાન્યાદિ પરિગ્રહુ પ્રત્યાખ્યાનની પાંચ ભાવનાઓનું નિરૂપણ કરવામાં આવે છે–તસ્લિમાગો પત્ર માળાગો મયંતિ' એ સર્વ પરિગ્રડ પરિત્યાગ રૂપ પાંચ મહાવ્રતની વર્ષમાણુ રીતે પાંચ ભાવનાએ કહેવામાં આવે છે.-‘તસ્થિમા પઢના માવળા’ તેમાં આ પહેલી ભાવના હેવામાં આવે છે-સોચો ૧ ગીરે મળુન્નાનનુન્નારૂં સારૂ ળે' કાનથી બધા જીવે મને!જ્ઞામનેજ્ઞ અર્ધાત્ પ્રિય અપ્રિય શબ્દોને સાંભળે તે તેમનુ મળુળેäિ પર્દિ ન સન્નિષ્ના' નિન્ય સાધુએ મનેાજ્ઞામનેજ્ઞ શબ્દોમાં અર્થાત પ્રિયઅપ્રિય શબ્દોમાં આસક્ત થવું નહી. એટલે કે મને જ્ઞામનાજ્ઞ પ્રિયઅપ્રિય શબ્દે સાંભળવામાં રત થવું નહીં. તો કિનજ્ઞા' એજ પ્રમાણે પ્રિયઅપ્રિય શબ્દો સાંભળવા માટે જૈન મુનિએ અનુરક્તપણુ થવુ નહીં ‘નો વિષ્લેષજ્ઞ” તથા નિગ્રન્થ મુનિએ પ્રિય અપ્રિય શબ્દો સાંભ ળવા માટે લેભ વિશેષ રૂપ ગધ્યેપણ કરવી નહી. તયા નો મુન્શન' તથા પ્રિયઅપ્રિય શબ્દો સાંભળવા માટે મેઢ પશુ કરવા નહીં. અર્થાત્ પ્રિય અપ્રિય શબ્દો સાંભળવા મૂર્છિત પણુ થવુ. નહી. એજ રીતે ‘નો ડ્વોયન્નગ્નિજ્ઞા' પ્રિય અપ્રિય શબ્દ સાંભળવામાં અધ્યુપપન્ન પણ થવું નહીં, એટલે કે પ્રિય અપ્રિય શબ્દ સાંભળવામાં અત્યંત આસક્ત પણ થવું નહી' તથા નો વિનિધાયમાવનેન્ના' પ્રિય અપ્રિય શબ્દ સાંભળવામાં નિન્થ મુનિએ વિનાશ પણ પ્રાપ્ત કરવા નહી. અર્થાત વિનિĮતને પણ પ્રાપ્ત કરવા નહી., ક્ષેત્રીસૂયા લાચાળમેરૂં'. કેમકે કેવળજ્ઞાની ભગવાન્ શ્રીમહાવીર સ્વામી કહે છે કે-આ અર્થાત્ પ્રિય અપ્રિય શબ્દોને સાંભળવાની આસક્તિ વિગેરે આદાન-કમ ખંધનું કારણ માનવામાં આવે છે. નિયેળ મળુનામનુìહિં સર્ફેિ સન્નમાળ ૨ માળે નાવ વિનિધાયમાત્ર માળે સંતિમેયા' કેમ કે-નિગ્રન્થ જૈન સાધુએ પ્રિય અપ્રિય શબ્દમાં આસક્ત થઇને અનુરક્ત થઈને યાવત્ ગર્ધા લેાભ કરીને પ્રિયઅપ્રિય શબ્દેમાં મેહ કરીને પ્રિય અપ્રિય શબ્દેમાં અત્યં'ત આસક્ત થઇને શાંતિ ભેદક થાય છે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૬ ૯