________________
ભિક્ષા લેવા માટે એ કુળમાં ન જવું કેમ કે- આ કુળમાં જવાથી ત્યાં મનુષ્યને વધુ પડતે અવરજવર થવાથી ઈર્ષા સમિતિનું પાલન ન થવાના કારણે સંયમની વિરાધના થાય છે. તેથી આ ઉપર જણાવેલા કુળમાં ભિક્ષા ગ્રહણ માટે સાધુ કે સાધ્વીએ જવું ન જોઈએ, કઈ પણ રીતે આ કુળોમાં ભિક્ષા લેવા માટે જવું નહીં. તો વા ઘનિષ્ઠતાળ વા” ઘરની અંદર રહેલ હોય અથવા ઘરની બહાર રસ્તામાં જતા હોય અગર સંનિદ્રામાં વા નિતેમના વા બેઠેલા હોય કે આમંત્રણ આપતા હોય અથવા “નિમતમાળાના વા નિમંત્રણ આપતા ન હોય આ સઘળા ક્ષત્રિયાદિ કુલવાળાઓના વા વા, વરૂમ વા સામે વી” અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, ચારે પ્રકારને આહાર જાત “ટામેતે મળે તે
પણ “જો હાફિકના રિવેરિ લેવું ન જોઈએ કેમ કે આ સઘળા ક્ષત્રિયાદિ ઘરમાંથી ભિક્ષા ગ્રહણ કરવાથી ઇર્યાસમિતિનું પાલન ન થવાથી સંયમની વિરાધના થાય છે. આજ હેતુથી ભગવાન મહાવીર પ્રભુ ઉપદેશ રૂપે કહે છે કે “ત્તિમ’ આ પ્રમાણે ચારે ઉપદેશ છે. સૂ. ૨૪ છે જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત આચારાંગ સૂત્રના બીજાશ્રુતસ્કંધની મર્મપ્રકાશિકા ટીકાના પહેલા અધ્યયનનો ત્રીજો ઉદ્દેશ સંપૂર્ણ |
શ્રી આચારાંગ સૂત્ર : ૪