________________
પ્રાપ્ત કરવાવાળા શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીને “માનવનાળે નામ સમુને મન:પર્યવજ્ઞાન અર્થાત્ મન:પર્યવ નામનું જ્ઞાન ઉત્પન્ન થયું. એટલે કે સમભાવ સાધનાત્મક અને પશમ ભાવથી થયેલ દીક્ષા ગ્રહણરૂપ ચારિત્રને પ્રાપ્ત થયેલ ભગવાન શ્રી મહાવીર સ્વામીને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું.
હવે મન૫ર્યાવજ્ઞાનને પ્રભાવ બતાવવામાં આવે છે-“ગઠ્ઠા વીહિં પરમ નિર્મલ મન:પર્યવજ્ઞાનથી ભગવાન શ્રી મહાવીર સ્વામી અઢી દ્વીપની અંદર અને “સમુહિં બે સમુદ્રોમાં રહેવાવાળા “સની ચિંદિયાળ' સંજ્ઞી અર્થાત્ મનથી યુક્ત પંચેન્દ્રિય અને “qsરાળે પર્યાપ્ત ને અને “વિયત્તમાતાન’ વ્યક્તમાનસ અર્થાત સ્પષ્ટ મનવાળા પ્રાણિના મળો/યારું માવાઝું જ્ઞાળ મને ગત ભાવેને અર્થાત્ અભિપ્રાયને જાણવા લાગ્યા. એટલે કે મનઃ પર્યાવજ્ઞાનથી ભગવાન શ્રી મહાવીર સ્વામી અઢી દ્વીપમાં રહેવાવાળા અને બે સમુદ્રોમાં રહેનારા મનવાળા પ્રાણિયાના મનમાં રહેલ અભિપ્રાયેને જાણવા સમર્થ થઈ ગયા.
હવે ભગવાન્ વીતરાગ શ્રી મહાવીર સ્વામીને એ દીક્ષા ધારણ કર્યા પછી મન:પર્યવજ્ઞાન થયા પછી વયમાણ પ્રતિજ્ઞા વિશેષનું નિરૂપણ કરવામાં આવે છે-“ગો ળ મળે મા માવીને તે પછી અર્થાત્ ભગવાન શ્રી મહાવીર સ્વામી ને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયા પછી શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ “vagણ સમાને દીક્ષા ગ્રહણ કરીને “મિનારૂચાસંધિવ પરિવાર મિત્ર સનેહી જ્ઞાતિ, સ્વજન, ભાઈ બધુ કુટુંબ પરિવાર સમૂહને પાછાવાળ્યા. અને “દિવિજ્ઞા ” કુંટુંબ પરિવારને પાછાવાળીને દુi gયાવં શમિર્દ મિનિટુ આ વયમાણ પ્રકારથી અભિગ્રહ એટલે કે પ્રતિજ્ઞા વિશેષ સ્વીકાર કર્યો અર્થાત્ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ દીક્ષાગ્રહણ કરીને પિતાના મિત્ર જ્ઞાતિ સંબન્ધી કુટુંબ પરિવાર વિગેરેને પિત પિતાને ઘેર જવા પાછાવાળાને વફ્ટમાણ પ્રતિજ્ઞા વિશેષરૂપ અભિગ્રહને સ્વીકાર કર્યો “વારતવાસારૂં વોસ નિર ’ હું બાર વર્ષ પર્યન્ત વ્યસૃષ્ઠકાય અર્થાત્ શરીરને વ્યુત્સર્ગ કરી અને શરીરના મમત્વભાવથી રહિત થઈને “ને રૂ ૩યના સમુcqન્નતિ' જે કોઈ પણ ઉપસર્ગ અર્થાત્ વિદન બાધાઓ આવશે એ બધા ઉપસર્ગોને ચહે તે બધા વિબાધાઓ “વિશ્વાવ' દૈવી અર્થાત્ દેવસંબંધ હોય એટલે કે દેવે દ્વારા કરવામાં આવેલ હોય કે “માણુના વા મનુષ્ય સંબંધી હોય એટલે કે મનુષ્ય દ્વારા કરવામાં આવેલ હોય અથવા “તેિિછયા વા’ તિર્યફ સંબંધી હોય એટલે કે તિર્યંચ નિ વાળા પ્રાણિ દ્વારા કરવામાં આવેલ હોય તે વચ્ચે ૩૫ણને સમુદાને મળે” એ બધાજ ઉત્પન્ન થયેલ ઉપસર્ગોને “ હિસાબ સમ્યફ પ્રકારથી અર્થાત્ મનમાં કલેશ પામ્યા વિના જ સહન કરીશ અને “afમાઉન' ક્ષમા કરીશ તથા “બહિરૂરતા અધિક સહન કરીશ અર્થાત્ ખેદ રહિત થઈને સહન કરીશ. કહેવાનો ભાવ એ છે કે ભગવાન શ્રી મહાવીર સ્વામીએ દીક્ષા ધારણ કર્યા પછી દીક્ષા મહોત્સવમાં આવેલા પોતાના ભાઈ બધુ જ્ઞાતિ મિત્ર અને કુટુંબ પરિવારને પાછા વાળીને બાર વર્ષ પર્યત શરીરની મમતા ભાવને છેડીને દૈવી કે માનુષી અથવા તિર્યંચ એનિ સંબંધી બધા જ પ્રકારના વિલન બાધાઓને શાંતિપૂર્વક સહન કરવાની પ્રતિજ્ઞા કરી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૪૬