________________
ખીલેલા કમળથી તળાવ જે રીતે શરદુ તુમાં સુશે ભિત હોય છે, એ જ પ્રમાણે ગગનતલ પણ સુરગણેથી શોભી રહ્યું હતું, તથા જે પ્રમાણે सिद्धत्थवण व जहा कणयारवण वा, चंपय वणंवा । सोहइकुसुमभरेणं इयगः णयलं सुरगणेहिं ॥९।। | સર્ષનું વન પુષ્પ સમૂહથી સુશોભિત થાય છે અથવા જેમ કરેણનું વન પુથિી સુશોભિત થાય છે. અથવા ચંપાનું વન જેમ પુથશેભે છે એજ પ્રમાણે આ ગગનતલ પણ દેવગણથી સુશોભિત થઈ રહેલ હતું. એટલે કે દેવગણ તથાયક્ષ કિનર ગંધર્વ વિગેરે ગગનમાં આવીને મનુષ્ય અને સુરાસુર વિગેરેથી વહન કરાતી પાલખીની શોભાને વધારવામાં અપાતી હતી. અર્થાત્ દેવગણેથી ગગનતલ અત્યંત સુશોભિત થતું હતું. ૧૮-૯
- હવે આકાશ અને પૃથ્વીમાં વાઘવિશે નીધ્વનિને ગુંજારવ થઈ રહ્યો હતો તે બતાવે છે 'वरपटहभेरी झल्लरी, संखसय सहस्सिएहिं तूरेहिं । गयणयले धरणियले, तूरनिनादो परमरम्मो ॥१०॥
અત્યંત ઉત્તમ પટહ નામની ઢકકા અને ભેરી નામ દુંદુભી તથા ઝાલર તથા શંખ વિગેરે લાખે વાજા અને વાદ્યાન્તર વિશષે ની દવનિ ગગનતળમાં અને ધરણીતલમાં અત્યંત રમણીય લાગતી હતી. એટલે કે ગગનતલ અને પૃીતલ ઢક્કા, દુંદુભિ, ઝાલર મૃદંગ શંખ વિગેરે વાજાઓના અવાજથી અત્યંત રમણીય જણાતા હતા. તેના
હવે ત –વિતત- ઘન અને શુષિર નામના ચાર પ્રકારના વાઘ વિશેનું નિરૂપણ કરવામાં આવે છે'ततविततं घणझुसिरं आउज्जं चउनिहं बहुविहीय' वाइंति तत्थ देवा बहूहि आनट्टगसएहि ॥११॥
તત, વિતત, ઘન અને કૃષિર નામના ચાર પ્રકારના આદ્ય અથૉત્ વાધ વિશેષને અથવા અનેક પ્રકારના વાઘવિશેષને અનેક પ્રકારના સેંકડો આનર્તકની સાથે અર્થાત નાચ ગાન કરવાવાળા સેંકડો નરોની સાથે દેવગણ તથા નાગકુમારેન્દ્ર અને યક્ષ કિનારે ગાધવદિ દેવગણ વગાડતા હતા એટલે કે જે સમયે ભગવાન શ્રી મહાવીર સ્વામીને શક્રેન્દ્ર નાગકુમારેન્દ્રાદિ દેવ દ્વારા વૈક્રિય સમુદુઘાત ક્રિયાથી બનાવેલ દિવ્ય પરમ રમણીય પાલખી ઉપર ચઢાવીને દીક્ષા ધારણ કરવા માટે મનુષ્ય. દેવ સુરાસુર ગણુ લઈ જતા હતા એ સમયે આકાશ અને પૃથ્વી પર અનેક પ્રકારના વાદ્ય વિશેની અત્યંત રમણીય દેવનીથી સઘળે સ્થળે આનંદ વર્તાઈ રહ્યો હતે. છે સૂ૦ ૮.
ટીકર્થ-હવે ભગવાન શ્રીવર્ધમાન સ્વામીનું સામાયિક અને ચારિત્ર ગ્રહણ અને મન:પર્યવ જ્ઞાનત્પત્તિનું કથન કરવામાં આવે છે તે જાળ તેí સમuit” તે કાળે અર્થાત્ દુષમ સુષમા રૂપ કાળમાં તથા એ સમયે એટલે કે ચોથા આરાને ઘણે ખરે ભાગ વીતી ગયા પછી પ્રસિદ્ધ કરે મંતા ઉમે મારે મે ’ હેમન્ત ઋતુને પહેલે માસ અને પહેલે પક્ષ એટલે કે “મારા દુ” માર્ગશીષ માસના કૃષ્ણ પક્ષમાં તથા ‘તરત જ માસિર
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૪ ૨