________________
ત્રિશલા નામના માતાએ અને સિદ્ધાર્થ નામના પિતાએ પાર્શ્વનાથ તીર્થંકરની પાસે દીક્ષા ગ્રહણ કરીને શ્રમણ-જૈન સાધુઓની પરિચર્યા અર્થાત્ સેવા ઉપાસના કરીને ઘણું વર્ષો પર્યન્ત શ્રાવક ધર્મને સ્વીકાર કરીને તેનું પાલન કરીને પૃથ્વીકાય વિગેરે છ પ્રકારની જીવનકાયના સંરક્ષણ નિમિત્તે આલેચનાદિ કરીને પાપકર્મોથી નિવૃત્ત થઈને યથાયોગ્ય મૂત્તર ગુણ સંબંધી પ્રાયશ્ચિત્ત કરીને દર્ભાસન પર બેસીને ભક્તપ્રત્યાખ્યાન કરીને અંતિમ મારણુનિક નામની શરીરની સંખના દ્વારા શરીરને સુકાવીને યોગ્ય સમયે મૃત્યુને પ્રાપ્ત કરીને અમ્રુત દેવલોકથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં અંતિમ ઉહ્વાસ લઈને મોક્ષગતિને પામ્યા. એ સૂત્ર ૫
ટીકાઈ–હવે વીતરાગ શ્રી મહાવીર સ્વામીના દીક્ષા ગ્રહણ કરવાને સંક૯પ બતાવે છે. તે ક્યારે તેમાં રાઈ તે કાળે અને તે સમયે અર્થાત ચોથા આરાનો ઘણે ખરે સમય વિતિ ગયા પછી “મને મમવં મહાવીરે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ના વયપુ જ્ઞાત અર્થાત જ્ઞાતવંશના અને જ્ઞાતપુત્ર “રચનિર’ જ્ઞાતવંશીય સિદ્ધાર્થના પુત્ર અને જ્ઞાતકુળને ચંદ્રમા સમાન પ્રકાશક આહાદક તથા વિદેહ અર્થાત્ વિશેષ પ્રકારના દેહવાળા અર્થાત વા નારાચ સંહનનની સમાન ચતુરસ્ત્ર સંસ્થાન હોવાથી એટલે કે અત્યંત સુડોળ નાક, કાન, ખંભા વિગેરે અવયના સંગઠનવાળા શરીરથી યુક્ત તથા વિધિને વિદેહ દત્ત અર્થાત્ વિદેડદત્તા ત્રિશલાના પુત્ર હોવાની ભગવાન શ્રી મહાવીર સ્વામી પણ વિદેહદત્ત કહેવાય છે. તથા ભગવાન વીતરાગ શ્રી મહાવીર સ્વામી નિત્તે વિદ્યાર્ચ અર્થાત ત્રિશલાના શરીરથી ઉત્પન્ન થયેલ હોવાથી તથા કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કરવાથી વિદેહાચે પણ કહેવાતા હતા. તથા “વિહારમા' વિદેહ સુકુમાર અર્થાત ભગવાન શ્રીમહાવીર સ્વામી ગૃહસ્થાવસ્થામાં અત્યંત સુકુમાર હોવાથી વિદેહસુકુમાર પણ કહેવાય છે. આ પ્રકારના જ્ઞાત વંશીય સિદ્ધાર્થના પુત્ર વિદેહદત્ત અને વિદેહાર્ચ અને વિદેહસુકુમાર ભગવાન વદ્ધમાન મહાવીર સ્વામી “તીરં વાતારું વિહંક્ષિત્તિ વ ત્રીસ વર્ષ પર્યત વિદેહ ગૃહસ્થાવાસમાં નિવાસ કરીને એટલે કે ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહીને “બમ સિત્તા અગાર મધ્ય અર્થાત્ ગૃહસ્થાવાસમાં નિવાસ કરીને “સમપિર્વે જાહfહં માતાપિતાએ કાળ થમ પ્રાપ્ત કરવાથી અર્થાત ત્રિશલા નામની માતા અને સિદ્ધાર્થ નામના પિતાએ આયુષ્ય પૂર્ણ થવાથી કાળધર્મ પ્રાપ્ત કરી દેવામgૉહિં દેવલેક પ્રાપ્ત કરવાથી તથા “સમર પન્ને સમાપ્ત પ્રતિજ્ઞ થવાથી અર્થાત જીવતા માતાપિતાના અર્થાત ત્રિશલા નામની માતાના અને સિદ્ધાર્થ નામના પિતાના પુત્રરૂપ વદ્ધમાન મહાવીર સ્વામીની દીક્ષા ગ્રહણ નહીં કરવા સંબંધી પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી એટલે કે માતાપિતાના જીવતા હું દીક્ષા ગ્રહણ કરીશ નહીં, એ પ્રકા૨ની શ્રીમહાવીર વર્તમાન સ્વામીની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ જવાથી અર્થાત્ માતા પિતા બને કાળધમ પ્રાપ્ત થઈ ગયા હતા તેથી ભગવાન શ્રી મહાવીર સ્વામી નિવૃત્ત પ્રતિજ્ઞાવાળા થઈને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૩ ૨