________________
ત્રિશલાના ગર્ભમાં રાખવામાં આવ્યા. આ વાત ઘણું જ આશ્ચર્ય પમાડનારી છે. તે પણ એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં સંહરણ કરવું એ જોકે અકલ્યાણક છે તોપણ ઉત્તરા ફાલ્ગની નક્ષત્રમાં એ કાર્ય બનેલ હેવાથી નક્ષત્રની સમતાથી કલ્યાણરૂપે જ કહેવામાં આવેલ છે. અર્થાત્ તેમ માને કે ગણેલ છે. નહીંતે પાંચ કલ્યાણક જ પ્રસિદ્ધ છે અને વફ્ટમાણુ ગણુના પ્રકારથી છ કલ્યાણક થઈ જશે અને તેમ થાય તે સિદ્ધાંતથી વિરોધ આવશે એટલા માટે એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં સંહરણ કરવું વ્યવહારની દષ્ટિએ કયાણક નથી. પરંતુ ઉત્તરાફાગુની નક્ષત્રને કલ્યાકારી માનવામાં આવે છે. તેથી આ નક્ષત્રમાં થયેલ સંહરણ પણ કલ્યાણરૂપ માનેલ છે. તેથી આને ઔપચારિક રીતથી જ કલ્યાણક કહી શકાય છે. આને ખુલાસે આગળ કરવામાં આવશે. આ રીતે બીજું કલ્યાણક સમજવું.
હવે ત્રીજું કલ્યાણક બતાવવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામી ‘ઘુત્તા િાણ' હસ્તેત્તરા અર્થાત્ ઉત્તરાફાલ્ગન નક્ષત્રમાં ઉત્પન્ન થયાં એટલે કે ત્રિશલાના ગર્ભમાંથી પ્રગટ થયા. આ ત્રીજુ કલ્યાણક સમજવું. હવે ચોથા કલ્યાણકને બતાવવામાં આવે છે –“હ્યુત્તર હું મુંડે મલિત્તા હસ્તારા એટલે કે ઉત્તરા ફાલ્ગન નક્ષત્રમાં મુંડિન થઈને એટલે કે કેશ લંચન કરીને “બારમો મરિવં પુત્રરૂપ' અગારથી અર્થાત્ ગૃહસ્થાશ્રમમાંથી નીકળી ને અનગારિતા એટલે કે સાધુપણાને સ્વીકાર કર્યો અર્થાત દીક્ષા ધારણ કરી સાધુ થયા. આ રીતે ચોથું કલ્યાણક સમજવું
હવે પાંચ કલ્યાણકનું નિરૂપણ કરવામાં આવે છે. “થોત્તરાહિં સિને રિપુom અay” હસ્તીત્તરા એટલે કે ઉત્તરા ફાલગુની નક્ષત્રમાં કરન અર્થાત્ સંપૂર્ણ તથા પરિપૂર્ણ તથા અત્યાઘાત અર્થાત્ વ્યાઘાત વિનાનું અર્થાત્ અપ્રતિહત અને અકુંઠિત તથા નિરાવરને ૩૪તે ગyત્તરે નિરાવરણ અર્થાત્ આવરણ વિનાનું તથા અનંત તથા અનુત્તર પ્રધાન
વઝવરનાળો ’ કેવલ વર જ્ઞાન દર્શન અર્થાત મુખ્ય પ્રધાન કેવળજ્ઞાન અને કેવલદશન ઉત્પન્ન થયા અર્થાત્ ભગવાન શ્રી મહાવીર સ્વામીને પૂર્ણ અ કુંઠિત આવરણરહિત અનાત પ્રધાન કેવળ જ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયા. આ પાંચમું કલ્યાણક સમજવું. વાસ્તવિક રીતે આ કેવળ જ્ઞાનદર્શન ઉક્ત પ્રકારથી ચોથું જ કલ્યાણક રામજવું જોઈએ કેમ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩ ૨૨