________________
હવે કન્યા વિગેરે સાસરે જતાં રડવાના શબ્દોને અથવા પુરૂષને વધ માટે લઈજવાના હોય તેવા સમયે થતા રોદનાદિ શબ્દને ન સાંભળવા વિષે કથન કરે છે–તે મિકા વા મિડુળી વા” તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધી “વાવ કુળ જે વયમાણપ્રકારના એક એક શબ્દોને સાંભળે “તં જ્ઞા’ જેવા કે–વૃદુિર્ઘ રારિર્થ gfમુત્તરિ નાની ઉમરવાળી કન્યા કે જે પોતાના મા બાપ ભાઈ બહેન સખો સાહેલી વિગેરેથી ઘેરાયેલ હેય તથા “કરું િઆભૂષણ હાર ચૂડી મણી, નૂપૂરકડા કુંડળો એરિંગ વિગેરેઅનેક પ્રકારના અલંકારોથી અલંકૃત કન્યાને “નગ્નાળુિં વેઠ્ઠા રથ કે માફ અથવા પાલખી અથવા ઘોડાની સવારી દ્વારા બીજા સ્થળે અર્થાત્ સા રે વિગેરેમાં લઈ જવાના સમયે કરૂણું જનક રોદન ના શબ્દોને સાંભળીને અથવા જોઈને તથા ‘ણ વા કુરિસ' કોઈ એક પુરૂષને “ઠ્ઠા નાળિઝમાળ ? મારવા માટે વધસ્થાન પર લઈ જવાના સમયે તે પુરૂષના અથવા તેના પરિવાર માતા પિતા સ્ત્રી બાળકે વિગેરેના દીનતા વાળા શબ્દોને સાંભળીને કે જોઈને અથવા “બાયસારું વા તહૃવISારૂ સારૂં” આવા પ્રકારના બીજા પણ અનેક પ્રકારના શબ્દોને સાંભળવાની ઈચ્છાથી “નો મિસંથારિકા જમા” ઉપાશ્રયની બહાર કઈ પણ સ્થાનમાં જવા માટે મનમાં સંક૯પ કે વિચાર કરે નહીં કેમકે આ રીતના નાની કન્યા વિગેરેના શબ્દોને સાંભળવાથી સાંસારિક વિષમાં આસક્તિ થવાથી સંયમની વિરાધના થાય છે, તેથી સંયમનું પાલન કરવાવાળા મુનિઓએ કે સાધ્વીઓએ આ પ્રકારના કરૂણ આકંદન વિગેરેના શબ્દો સાંભવાથી મોહ ઉત્પન્ન થવાથી સંયમ પાલનમાં મન લાગે નહીં તેથી આવા શબ્દો સાંભળવાના હેતુથી બહાર જવું નહીં.
હવે શકટ, રથ, વિગેરેના શબ્દોને ન સાંભળવા વિષે કથન કરે છે.
બરે મિરઝૂ વા ઉમરવુળી વો’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધવી પર્વ સાળ જ્ઞાનિ જ્ઞા’ જે આ વફ્ટમાણ પ્રકારના શબ્દોને જાણે “તે ” જેમ કે “વહુરાજ ' અનેક ગાડાવાળા સ્થાનમાં ઉત્પન્ન થનારા શબ્દોને અથવા “વદુરનિ વા’ ઘણુ રથવાળા સ્થાનેમાં ઉત્પન્ન થતા શબ્દોને અથવા “વહુ મિઝરવૃળિ વા’ ધણના રહેવાના સ્થાને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૮૯