________________
ભજન વિગેરે સંખડીમાં જવા માટે મનમાં સંકલ્પ પણ ન કર અર્થાત ભાવ સાધુ કે ભાવ સાધ્વીએ બેગાઉના અંતરે વાવાળા પ્રીતિ જન વિગેરેમાં અર્થાત્ સંખડીમાં સુસ્વાદુ મિષ્ટાનાદિ ભિક્ષા ગ્રહણ માટે વિચાર પણ કરે નહીં એ સૂત્ર ૨૩
હવે સંગવશાન અચાનક એ રીતના ગામમાં પહેલેથી જ નિવાસ કરેલ હોય ત્યાં સંખડીની જાણ થતાં સાધુસાધ્વીએ શું કરવું? એ વાતનું સૂત્રકાર કથન કરે છે. -
ટીકાઈ–બરે મિલવૂ શા મરવુળ વા” તે પૂર્વોત સાધુ કે સધી “જા Ë સંકે ના પૂર્વ દિશામાં થનારી પ્રીતિજન વિગેરે સંખડીને જાણીને “વીજું જ છે મહિમા પશ્ચિમદિશાની તરફ એ પ્રીતિભોજન રૂપ સંખડીને અનાદર કરીને ચાલ્યા જવું, અર્થાત તે ભોજનની ઈચ્છા ન કરતાં અવળી દિશામાં જતા રહેવું એજ રીતે “ીજું સંહિ. નવા પશ્ચિમદિશામાં સંખડીરૂપ પ્રીતિભેજન થતું જાણીને “જાઈ છે અrઢા માળે તેને અનાદર કરીને પૂર્વદિશા તરફ ચાલ્યા જવું એજ પ્રકારે વાળં સંgઉં બન્ના વણી છે બારમા દક્ષિણ દિશામાં પ્રતિભેજન રૂપ સંખડીને થતાં જાણીને તેને અનાદર કરીને ઉતર દિશા તરફ ચાલયા જવું બીજું સારું કરવા હળે જ છે બહારના ઉત્તર દિશામાં પ્રાતિજન રૂપ સંખડીને થતા જાણીને તેનો અનાદર કરીને દક્ષિણ દિશા તરફ એ ભાવ સાધુ કે ભાવ સાધ્વીએચાલ્યા જવું. અર્થાત્ જે દિશામાં સંખડી થતી હોય અને તેને છેડીને તેનાથી અવળી જ દિશામાં સાધુ કે સાધ્વીએ ચાલ્યા જવું જોઈએ. સૂ૦ ૨૪
હવે ભાવ સાધુ અને ભાવ સાધ્વીને પ્રીતિભોજન રૂપ સંખડીમાં જવાને બિલકુલ નિષેધ કરતાં કહે છે.
ટીકાઈ–ના સંડી સિયા જે કોઈ સ્થાનમાં સંખડી પ્રીતિજન થતું હોય જેમ કે તે ન જયંતિ વા’ ગામમાં “જાતિના” અથવા નગરમાં “સિ વા’ ધૂળથી યુક્ત કેટવાળા નગર વિશેષમાં તથા “જયંતિ ઘ’ નાના ગામમાં અથવા “રાવળત્તિ લા' રાજધાનીમાં અથવા “ડવા” અર્ધાયેાજન પછી આવતા ગામ વિશેષ રૂપ મંડળમાં તથા “પદૃiરિ વા” જ્યાં જલ સ્થળ બને માગથી અવરજવર થતું હોય એવા નગર વિશેષ રૂપ પત્તનમાં તથા “ગારિ વા’ ખાણ કે જ્યાં તેના ચાંદીની ઉત્પત્તી થતી હોય તેવા સ્થાનમાં અથવા “રોળમુર્હત જલ સ્થળ અને રસ્તાથી યુક્ત સ્થાન વિશેષ દ્રોણમુખમાં તથા “જિનમંતિ વા વણિકના નિવાસ સ્થાન રૂપ નિગમમાં તથા “અરર્મણિ રા’ સાધુ સંન્યાસી વિગેરેના નિવાસ સ્થાનરૂપ આશ્રમમાં અથવા “વાવ સંfસંસિ વા’ એજ પ્રકારે નગર બહાર શ્રીમંત ના નિવાસ સ્થાન યા યાત્રાળુના નિવાસસ્થાન સંનિવેશમાં “સંવુિં પ્રીતિ ભોજનરૂપ સારા સ્વાદવાળા મિષ્ટાન્નદિને થતા જાણીને “સંવરિપહિયાણ' પ્રીતિભેજન વિગેરે સંખડી રૂપ મિષ્ટાન્નાદિના લાભની આશાથી “નો મિસંથારેકના જમા સંબડીમાં જવા માટે સાધુ કે સાધ્વીએ વિચાર કરે ન જોઈએ. અને જવું પણ ન જોઈએ. કેમ કે- જેવીવૂવા વાળમેચ' વીતરાગ ભગવાન તીર્થકર કહે છે કે આ
શ્રી આચારાંગ સૂત્ર : ૪