________________
હવે પૂર્વોક્ત વિષને ઉપસંહાર કરતાં કહે છે
ટીકાઈ–“વસ્તુ આરંભથી લઈને આહારના સંબંધમાં જે કથન કર્યું છે. “તરણ મિપુજ્ઞ મિકqળી વાં તે તમામનું પ્રતિપાલન કરવાથી તે સાધુ અને સાધ્વીના
સામયિં સમ તા સંયમની પરિપૂર્ણતા સમજવી જોઈએ. તેમાં ઉદ્ગમ–ઉપાદાનગ્રહણ-એષણ-સંજના-પ્રમાણ-ઈગાળ ધૂમાડા વિગેરે કારણોથી અત્યંત પરિશુદ્ધ ભિક્ષાના સ્વીકારરૂપ જ્ઞાનાચાર સમય તથા દર્શન ચરિત્ર તપ અને વીર્યાચાર સમ્પન્નવને સૂચિત કરતાં કહે છે-નહિં સમિા સહિર સયા જ્ઞાત્તિન” કે જે બધા પ્રકારના સરસ અને વિરસાદિરૂપ આહારગત કારણથી અથવા રૂપ, રસ, ગંધ, સ્પશગત કારણથી સમ્યફ સંયત થઈને અથવા પાંચ સમિતિથી યુક્ત થઈને શુભાશુભ બંને પ્રકારના વિષયમાં રાગદ્વેષ રહિત થઈને સંયમી સાધુ હિતથી યુક્ત અથવા જ્ઞાન, દર્શન ચરિત્રેથી યુક્ત થઈને સદા-હમેશાં યત્ન કરે, પૂર્ણ સંયમશાલી થાય તેમ “ત્તિ ત્રવામિ હું સુધર્માસ્વામી ઉપદેશ કરૂં છું અર્થાત્ વીતરાગ પ્રભુની પાસેથી સાંભળીને જંબુસ્વામી નામના ગણધરને સુધર્મસ્વામી ઉપદેશ આપે છે. આજ રીતે ભાવ સાવી પણ ઉપર પ્રમાણેના સંયમના સમગ્રપણથી યુક્ત થઈને દરેક પ્રકારના આહાર સંબંધી સરસ વિરસાદિ કારણેથી અથવા રૂપ, રસ, ગંધ અને સ્પર્શ સંબંધી કારણથી સંયત થઈને તથા પાંચ સમિતિથી શુભાશુભ વિષયે માં રાગદ્વેષ રહિત બનીને જ્ઞાન, દર્શન ચારિત્રથી સંપન બનીને સદાપૂર્ણ સંયમ માટે યત્ન કર આ પ્રમાણે સુધર્માસ્વામીએ જંબૂસ્વામીને ઉપદેશ કહેલ છે. સૂત્ર ૧ળા
આ પિંડ્રેષણાધ્યયનને પહેલે ઉદ્દેશક સમાપ્ત થયે.
હવે બીજો ઉદ્દેશક પ્રારંભ થાય છેઉપરોક્ત પિંડેષણા૩૫ પહેલા અધ્યયનને આહારની સાથે સંબંધ હોવાથી પહેલા ઉદ્દેશામાં સામાન્યપણાથી વર્ણવેલ આહાર ગ્રહણ વિધિની આ બીજા ઉદ્દેશામાં પણ વિશેષરૂપે વર્ણન કરવા માટે સૂત્રકાર તેને આરંભ કરે છે
ટીકાર્થ – મિથા મિડુળી તે પૂર્વેત સાધુ અને સાવી “વફરું વિંs કાપડિયા’ ગૃહસ્થ શ્રાવકનો ઘરમાં ભિક્ષા મળવાની ઈચ્છાથી “ગggવદ્ સમાને પ્રવેશ કરીને તો જે કુળ કાળેઝ’ તે જે એવું જાણે કે “જે વા Toi વા વારં વા સારૂ વા’ અશન-પાન દૂધ પાણી રસ વિગેરે ખાદિમ ચૂસીને ખાવાલાયક કેરી વિગેરે સ્વાદિમ લેહા ચાટીને ખાવા ગ્ય ચટણી, અથાણા શ્રીખંડ વિગેરે ચતુર્વિધ આહાર જાત “ગમ વોgિણ વા' અષ્ટમી તિથિએ ઉપવાસરૂપ પૌષધ ઉત્સવમાં તથા મસિ વા અર્ધમાસિક ઉત્સવમાં “મણિપુ વા' માસિક ઉત્સવમાં તથા તેના સિપુ ત્રિમાસિક ઉત્સવમાં તથા “જાવાસિઘણુ વા’ ચાર માસના ઉત્સવમાં તથા “પંચમણિપુ વા’ પંચમાસિક
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૧