________________
શબ્દોને દુશબ્દ કહેવાથી તે યથાર્થ જ કહેવાશે. અને તેથી સંયમની વિરાધના થતી નથી અને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે-'થciાર માસ કરાવકજં વાવ માસિકના” આ પ્રકારની ભાષા અર્થાત્ માંગલિક શબ્દને સુશબ્દ અને અમાંગલિક શબ્દને દુશબ્દ કહેવા રૂપ ભાષા અસાવધ અગહર્ય–અનીંદનીય તથા અક્રિય અર્થાત્ અનર્થ દંડ પ્રવૃત્તિ જનક હોતી નથી. તેમ જ અકટુ અકર્કશ અપરૂષ, અનિષ્ફર માનવામાં આવે છે. પ્રાણિયેને ઉપતાપ જનક પણ કહેવાતી નથી. તથા ભૂતોને ઉપઘાત કરવાવાળી પણ હેતી નથી. તેથી એવા પ્રકારની અર્થાત્ માંગલિક વિષયમાં સુશબ્દરૂ૫ ભાષાને અમાંગલિક વિષયમાં દુઃશબ્દરૂપ ભાષાને મનથી વિચારીને બલવી. કેમ કે આ રીતે બોલવાથી રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી. અને રાગદ્વેષ ઉત્પન્ન ન થવાથી સંયમની વિરાધના પણ થતી નથી તેથી ઉક્ત પ્રકારથી જ સાધુ અને સાધવીએ બેલિવું જોઈએ. - હવે રૂપ ગંધ રસ અને સ્પર્શના સંબંધમાં સાધુ અને સાધ્વીએ બેલવા યોગ્ય ભાષાને ઉદ્દેશીને સૂત્રકાર કથન કરે છે.-gવં એજ પ્રમાણે વણે અર્થાત્ રૂપને ઉદ્દેશીને જે કાળું રૂપ હય અર્થાત્ કાળે વર્ણ હોય તે તેને આ કાળું રૂપ છે એમજ કહેવું. અને સફેદ રૂપ હોય તે તેને આ શુકલ-સફેદરૂપ છે એજ રીતે સાધુ અને સાધ્વીએ કહેવું. તથા લીલે વર્ણ હોય તે તેને લીલે રંગ છે એ રીતે જ બેસવું. તથા લાલરૂપ હેય તે તેને લાલરૂપે જ કહેવું. અને પીળો વર્ણ હોય તે તેને પાળે વણું જ કહે. “iધારૂં સુમિતિ વા’ તથા સુગધ યુક્ત ખુશબેદાર ગંધ હોય તે તેને સુગંધ રૂપે જ કહેવું એજ પ્રમાણે દુર્ગન્ધ બદબે હોય તે તેને દુર્ગધ જ કહેવી તથા “તારું તિરાદિ વા’ રસને ઉદ્દેશીને તિક્તરસને તીખો અને કહે રસ હોય તે તેને કડવે રસ જ કહે. અને મીઠે રસ હોય તે તેને મીઠે રસ જ કહે. અર્થાત્ મીઠા રસને મધુર શબ્દનો પ્રયોગ કરીને કહેવું અને કહે રસ હોય તે તેને કડવે રસ એમજ કહેવું. અને ખાટા રસને ખાટો જ કહે. અને મારા સ્વાદને ખારો જ કહે એજ પ્રમાણે “સારું વડું વા’ સ્પર્શને ઉદ્દેશીને કર્કશ એટલે કે કઠેર સ્પર્શ હેય તે તેને કઠેર સ્પર્શ જ કહે. અને કેમળ પશ ડેય તે તેને કેમળ સ્પર્શ જ કહેવો. અને ઉષ્ણ –ગરમ સ્પર્શને ગરમ જ કહે અને ઠંડા સ્પર્શને ઠંડે સ્પર્શ જ કહે. અને સમશીતોષ્ણુ હોય તે તેને સમશીતોષ્ણ શબ્દથી જ કહે અર્થાત જેવા રૂપાદિ હોય તેવા જ તેને કહેવા | સૂ. ૭ છે
હવે આ ચેથા ભાષા અધ્યયનને ઉપસંહાર કરે છે –
ટીકાઈ–ણે મિq ar fમgnી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધવી વંતા હોટું જ માળે ૪ માચે જ ઢોટું ' ક્રોધ, માન માયા, અને લેભને “બgવીફે નિમણી” સર્વથા ત્યાગ કરીને પાચન કરીને નિષ્ઠાભાષી થવું. અર્થાત દરેક રીતે નિરવ ભાષા
શ્રી આચારાંગ સૂત્ર : ૪