________________
અનાદર સૂચક માનવામાં આવે છે. તેથી એવા શબ્દોથી સંબેધન કરવું નહીં એ જ પ્રમાણે “વહુત્તિ વા કુતિ વા’ ‘વૃષલ એ રીતે કે “કુપક્ષ એ રીતે તથા રાત્તિ વાં ઘટદાસ એ રીતે આ ત્રણ શબ્દથી પણ કોઈ પુરૂષને સંબોધન કરવું નહીં કેમ કે આ ત્રણ શબ્દ પણ નિંદિત કુલ સૂચક હોવાથી અને ઘટદાસ એ શબ્દ નીચ જાતીને બતાવનારા હોવાથી આ ત્રણ શબ્દો દ્વારા પણ સંબોધન કરવું નહીં. એ જ પ્રમાણે “સાનિ થા તેળિત્તિ વા” ધાન” કહીને એ શબ્દથી પણ સંબંધન કરવું નહીં કેમ કે શ્વાન શબ્દ કુતરા વાયક છે. તેથી કોઈ પણ પુરૂષને કુતરા કહેવાથી અત્યંત ખરાબ લાગે છે. તેથી આવા શબ્દથી સંબોધન કરવું નહીં કેમકે કુતરો એ શબ્દ અત્યંત અધમ પશુવાચક હેવાથી એવા શબદથી સંબોધન કરવાથી નિંદાની પ્રતીતિ થાય છે. અને તેથી ક્રોધાદિ થવા સંભવ રહે છે કે જે ક્રોધ સંયમન વિરાધક મનાય છે. તેથી સંયમને વિરાધક હેવાથી “શ્વ કે “શ્વાન એ રીતે સંબોધન કરવું નહીં. એજ રીતે તેને એ રીતે કે જાણિત્તિ વા’ ચરિક અર્થાત સ્તન, ચારિક એવા શબ્દોથી પણ સંબંધન કરવુ નહી કેમ કે આ બે શબ્દો પણ કમશઃ ચાર અને પિશુન ચાડિયાના સૂચક હોવાથી તિરસ્કાર જેવું લાગવાથી સંયમની વિરાધના થાય છે. “મારિ વા મુરાવાત્તિ વા' માયી આ પ્રમાણે કે મૃષાવાદી એ શબ્દોથી સંબોધન કરવું નહી કેમ કે એ બને શબ્દો કમશા છળકપટ અને મિષાભાષાના સૂચક હોવાથી નિંદાને બંધ કરાવનારા છે. તેથી એ બને શબ્દ દ્વારા પણ કેઈપણ પુરૂષને સંબોધન કરવું નહીં. તેમ કહેવાથી સંયમની વિરાધના થાય છે. હવે ઉપરોક્ત કથનને ઉપસંહાર કરતાં કહે છે કે- “ચારું તુરં તે નryin a આ બધા હેલ ગોલ વિગેરે મૃષાવાદી પર્યન્તના શબ્દો અત્યંત અપમાન અને તિરસ્કા૧ના સચક હોવાથી ક્રોધાદિ કરાવનાર હોવાથી સંયમના વિરાધક મનાય છે. તેથી જેમ કોઇ આદરણીય વ્યક્તિને તું કહેવાથી અને તેના માતા પિતાને તારે જનક છે તેમ કહેવાથી અપમાન લાગવાથી કોધાદિ ઉત્પન્ન થાય છે. અને અન્ય ઝઘડો કજીયે પણ થઈ જાય છે એ જ પ્રમાણે હાલમેલ શબ્દોને પણ નિંદા અપમાન સૂચક સમજવા. તેથી સાધુ અને સાધ્વીએ હેલગેલાદિ શબ્દોથી સંબોધન કરવું નહીં. આ શબ્દોને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૮૯