________________
સે મિત્ર વા મિન્તુળો વા' તે પુર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ‘માદ વચાચાનું મુવા` આ અ ંતઃકરણમાંથી ઉત્પન્ન થવાવાળા વક્ષ્યમાણુ વાગ્ વ્યાપાર રૂપ શબ્દ સંબધી આચારાને સાંભળીને અને નિમ્ન'તેને હૃદયમાં ધારણ કરીને અર્થાત ખરાખર સમજીને ભાષા સમિતિથી સમિત અને સહિત થઈને અત્યંત સાવધાની પૂર્ણાંક જ ભાષાના પ્રયાગ કરવા. આગળ કહેવામાં આવનાર ક્રિયાની સાથે આના સંબધ સમજવા.
હવે સધુ અને સાધ્વીએ જે પ્રકારની ભાષા ન ખાલવી જોઇએ તે સમજાવવા માટે કહે છે ક ‘મારૂં ગળાચારા બળચિપુવારૂં જ્ઞાનિન્દ્વ' આ રીતના આગળ કડવાના વચને સધુ સાધ્વીએ ન ખેલવા ચેાગ્ય અને પહેલાના સાધુ કે સાધ્વીથી પણ કયારેય નહીં ખેલાયેલા એવા પ્રકારના વચન સમૂહનો ત્યાગ કરવા માટે કહે છે-ને ોટા વા વાય વિનંતિ' જે મનુષ્ય ક્રોધથી વચનેાના પ્રયાગ કરે છે, તથા બે માળા વા વાય વસંગતિ' જે મનુષ્ય મિથ્યાભિમાનથી વચન વિન્યાસ કરે છે. તથા બે મચાવ્ વા વાય'. વિવુંનંતિ' જે મનુષ્ય માયાર્થી વચનાના પ્રયેળ કરે છે તથા ને હોમા વા વાય વિનંતિ' જે પુરૂષ લાભથી વાણીના પ્રયાગ કરે છે. જેમ કે-ક્રોધથી તું ચાર છે। તુ' નીચ અધમ અને કાયર ઈત્યાદિ મિથ્યાભિમાનથી હું ઉંચી જાતના છું અને તું નીચ જાતના છું વિગેરે તથા માયાર્થી હું ખીમાર છું અથવા ખીજાના કા' સંદેહ કે ભેટ ઉપહારને કાઈ મહાનાથી જુઠુ. એલીને એકાએક કહી દે કે આ સ ંદેહ કે ભેટ અગર ઉપહાર મારે માટે જ આવેલ છે. આવી રીતે મિથ્યા દુષ્કૃત કરે છે. વિગેરે તથા લેાભથી હું આવી રીતે ક્હીશ તે મને કાંઇક મળશે વગેરે તેવી જ રીતે જે જ્ઞાળકો વારસ વત્તિ' જાણી જોઈને કઠોર વચન એલે છે અથવા ‘બનાળો વાહસ ત્તિ' અજા. ણતાં કઠાર વચન ખેલે છે અર્થાત્ જો કોઈ માણસના દોષને જાણીને એ દોષ પ્રગટ કરવા કઠાર વાકય કહે અને કાઇના દોષ ને જાણવા છતાં પણ કઠાર વચન મેલે સત્રં ચેયં સવનું વજ્ઞજ્ઞા' આ બધા ક્રોધ, મિથ્યાભિમાન, લેાભ, મેહ અને માયાથી ખેલાયેલા વચનાને સાવઘ અને નિર્દિત તથા પાપકારી સમજીને છેડી દેવા જોઇએ તેથી સાધુ અને સાધ્વીએ ‘વિષેમાચા' વિવેકશીલ થઇને સાવઘક્રોધાદિ વચનેાને છેડી દેવા જોઇએ અર્થાત્ સાવદ્ય ક્રોધાદિ સૂચક શબ્દોના પ્રયાગ કરવાથી સયમની વિરાધના થાય છે, અને સાધુ અને સાદીને સલમનું પાલન કરવું એ જ પરમ કર્તવ્ય છે. એ જ પ્રમાણે !।ઇ પણ મનુષ્યની સાથે ખેલતી વખતે સાધુએ સાવધારણ (નિશ્ચિત) વચન કહેવા ન જોઈએ. અર્થાત્ ધ્રુવ ચેવ જ્ઞાનિના’ નક્કી વરસાદ થશે જ તેમ જાણીને ન કહેવું. કેમ કે કદાચ પેગ વાાત્ વરસાદ ન થાય તે સાધુને મિથ્યા દુષ્કૃત પાપ લાગે તેથી અવશ્ય થશે જ એ રીતે સાધુએ ખેલવું નહીં. એજ પ્રમાણે ધ્રુવ ચેય જ્ઞાગ્નિ'' વરસાદ વિગેરે નહી' થાય એ રીતે પણ જાણવા છતાં ખેલવુ નહી. અર્થાત્ અનિશ્ચિત
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૮૧